ETV Bharat / city

Lion Cub Birth In Sakkarbag Zoo: સક્કરબાગ ઝૂમાં 4 તંદુરસ્ત સિંહ બાળનો થયો જન્મ

જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રવિવારે રાત્રે 2 સિંહણે 4 સિંહ બાળને (Lion Cub Birth In Sakkarbag Zoo) જન્મ આપ્યો હતો. ત્યારબાદ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ખુશીની લહેર (Increase in the number of lions in Gujarat) જોવા મળી હતી. જોકે, તબીબો અને અધિકારીઓના મતે ચારેય બાળ સિંહ તંદુરસ્ત હોવાનું જાણવા (Baby lions are healthy) મળ્યું છે.

Lion Cub Birth In Sakkarbag Zoo: સક્કરબાગ ઝૂમાં 4 તંદુરસ્ત સિંહ બાળનો થયો જન્મ
Lion Cub Birth In Sakkarbag Zoo: સક્કરબાગ ઝૂમાં 4 તંદુરસ્ત સિંહ બાળનો થયો જન્મ
author img

By

Published : Feb 7, 2022, 3:37 PM IST

જૂનાગઢઃ વર્ષ 2022ની શરૂઆત જૂનાગઢ માટે સારી રહી છે. કારણ કે, રવિવારે રાત્રે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 2 સિંહણે (Lion Cub Birth In Sakkarbag Zoo) 4 બાળ સિંહને જન્મ આપ્યો હતો. ત્યારબાદથી પ્રાણી સંગ્રહાલયમાં ખુશીની લહેર (Increase in the number of lions in Gujarat) છવાઈ ગઈ હતી.

ચારેય નવજાત સિંહ બાળ તંદુરસ્ત
ચારેય નવજાત સિંહ બાળ તંદુરસ્ત

આ પણ વાંચો- સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ બાળની જન્મ સંખ્યામાં થયો વધારો

ચારેય નવજાત સિંહ બાળ તંદુરસ્ત

રવિવારે રાત્રે પ્રાણી સંગ્રહાલયના સિંહ સંવર્ધન કેન્દ્રમાં (Birth of a baby lion at the Lion Breeding Center) 2 સિંહણે 4 જેટલા તંદુરસ્ત સિંહ બાળને જન્મ આપ્યો હતો. માતા સિંહણ અને ચારેય નવજાત સિંહબાળ તંદુરસ્ત હાલતમાં હોવાનું પ્રાણી સંગ્રહાલયના તબીબો અને અધિકારીઓ જણાવી રહ્યા છે.

સિંહણ અને બચ્ચા પર 24 કલાક રાખવામાં આવી રહી છે નજર

બીજી તરફ અધિકારીઓ 24 કલાક CCTV અને અન્ય માધ્યમોથી સિંહણ અને તેના બચ્ચા પર નજર રાખી રહ્યા છે. વર્ષ 2022માં પ્રથમ વખત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 4 જેટલા સિંહ બાળનું એક જ દિવસે આગમન થયું છે. આના કારણે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો- અરે વાહ, જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo)માં વધુ ત્રણ સિંહ બાળનો જન્મ

ગયા વર્ષે પણ અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ સિંહ બાળનો જન્મ થયો હતો

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા એશિયાના એક માત્ર સિંહ સંવર્ધન કેન્દ્રમાં (Birth of a baby lion at the Lion Breeding Center) ગયા વર્ષે 29 જેટલા સિંહ બાળનો જન્મ થયો હતો, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો બતાવે છે. ત્યારે વર્ષની શરૂઆતના મહિનામાં જ એક સાથે 4 સિંહબાળનો જન્મ (Lion Cub Birth In Sakkarbag Zoo) થયો છે, જે ખુશીના સમાચાર છે.

સિંહ સંવર્ધન કેન્દ્રને મળી રહી છે સફળતા

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા સિંહ સંવર્ધન કેન્દ્રને દિવસેને દિવસે સારી સફળતા મળી રહી છે. સિંહોની સંતતિને જાળવવાનું અને તેનું સંવર્ધન કરવાનુ કેન્દ્ર (Lion Cub Birth In Sakkarbag Zoo) એશિયામાં એકમાત્ર જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય આવેલું છે, જેને દર વર્ષે સફળતા મળી રહી છે.

આ ખુશીના સમાચારઃ રેન્જ ફોરેસ્ટ ઓફિસર

સિંહબાળના જન્મને લઈને પ્રાણીસંગ્રહાલયના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નીરવ મકવાણાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષના પ્રારંભિક મહિનામાં જ એક સાથે 4 જેટલા સિંહબાળનો જન્મ (Lion Cub Birth In Sakkarbag Zoo) થયો છે. આ ખૂબ જ ખુશીના સમાચાર છે અને વર્ષ દરમિયાન હજી પણ કેટલાક સિંહબાળનો જન્મ (Lion Cub Birth In Sakkarbag Zoo) થશે, જે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા સિંહ સંવર્ધન કેન્દ્રની (Birth of a baby lion at the Lion Breeding Center) સફળતા દર્શાવી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.