ETV Bharat / city

ગિરનારમાં આ સુવિધાના અભાવે યાત્રાળુઓ થઈ રહ્યા છે હેરાન છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું - ઉષા બ્રેકો કંપનીને શૌચાલયની જવાબદારી

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર યાત્રાળુઓ માટે શૌચાલયની કોઈ જ વ્યવસ્થા (Lack of public toilets on Mount Girnar) નથી. આના કારણે યાત્રાળુઓએ હેરાન થવાનો વારો (Pilgrims of Girnar in Trouble) આવે છે. અહીં 2 વર્ષ પહેલા એક જાહેર શૌચાલય બન્યું હતું પણ તેની શું સ્થિતિ છે જોઈએ.

ગિરનારમાં આ સુવિધાના અભાવે યાત્રાળુઓ થઈ રહ્યા છે હેરાન છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું

author img

By

Published : Jul 22, 2022, 11:20 AM IST

જૂનાગઢઃ દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ગિરનાર પર્વત પર દર્શન કરવા આવતા હોય છે. તેમ છતાં અહીં જાહેર શૌચાલયની (Lack of public toilets on Mount Girnar) કોઈ જ સુવિધા હજી સુધી નથી કરવામાં આવી. જોકે, અહીં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે આજથી 2 વર્ષ પહેલાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેને હજી સુધી શરૂ નથી કરી શકાયું. તેના કારણે યાત્રાળુઓને ઘણી તકલીફ પડી (Pilgrims of Girnar in Trouble) રહી છે.

2 વર્ષ પહેલા બન્યું હતું જાહેર શૌચાલય - ગિરનાર પર્વત પર આજથી 2 વર્ષ પહેલા દોઢ કરોડ રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું (Lack of public toilets on Mount Girnar) હતું. તેમ છતાં હજી સુધી તે શરૂ નથી થયું. ત્યારે હવે જાહેર શૌચાલય શરૂ કરવા ગિરનાર વિકાસ મંડળ અને યાત્રાધામ વિકાસ બોર્ડે રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને (Responsibility of toilets to Usha Braco Company) આ શૌચાલયનું સંચાલન કરવાની જવાબદારી પણ સોંપી છે.

ગિરનારમાં આ સુવિધાના અભાવે યાત્રાળુઓ થઈ રહ્યા છે હેરાન છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું

આ પણ વાંચો-શું તમે ક્યારેય એટલા વર્ષ જૂનું શૌચાલય જોયું છે? 1800 વર્ષ પહેલા આ રીતે થતો હતો મળ નિકાલ

હવે શૌચાલય શરૂ થાય તેવી શક્યતા - અહીં જાહેર શૌચાલય શરૂ કરવા પ્રવાસીઓ અને યાત્રાળુઓ પણ માગ કરી (Pilgrims of Girnar in Trouble) હતી. ત્યારે 2 વર્ષ પહેલા અહીં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે આજે પણ બંધ છે. ત્યારે હવે આ શૌચાલયનું સંચાલન રોપવેનું સંચાલન કરતી કંપનીને હસ્તગત (Responsibility of toilets to Usha Braco Company) કરાશે. એટલે હવે 3,500થી 4,000 ફૂટ ઊંચાઈએ આવેલું જાહેર શૌચાલય ભક્તો માટે બન્યાના 2 વર્ષ પછી શરૂ થશે (Lack of public toilets on Mount Girnar) તેવું લાગે છે.

2 વર્ષ પહેલા બન્યું હતું જાહેર શૌચાલય
2 વર્ષ પહેલા બન્યું હતું જાહેર શૌચાલય

શોચાલય શરૂ કરવા માટે મુખ્ય સમસ્યા તો પાણી જ છે - દોઢ કરોડ રૂપિયાના ખર્ચે ગિરનાર પર્વત પર અંબાજી મંદિર નજીક જાહેર શૌચાલય બ્લોક ઊભો કરવામાં આવ્યો છે. આ શૌચાલય બંધ રહેવા પાછળનું એક માત્ર કારણ શૌચાલયમાં ઉપયોગમાં લેવાતું પાણી વિકટ પ્રશ્ન બન્યો છે. આટલી ઊંચાઈ પર પાણી પહોંચાડવું તે ખૂબ મૂશ્કેલ છે. આવી પરિસ્થિતિમાં શૌચાલયનું નિર્માણ તો થઈ ગયું, પરંતુ તેમાં ઉપયોગમાં લેવામાં આવતું પાણી ગિરનાર તળેટીથી ગિરનાર પર્વત પર કઈ રીતે પહોંચશે તેને લઈને કોઈ આયોજન કરાયું નહતું.

આ પણ વાંચો- ખેડૂતો માટે બનાવેલ શૌચાલય સંકુલ ગેસ્ટ હાઉસથી ઓછું નથી

આગળ શું થશે તેની પર નજર - આના કારણે જ 2 વર્ષથી આ જાહેર શૌચાલય ધૂળ ખાઈ રહ્યું છે. હવે અહીં પાણીની વ્યવસ્થા કઈ રીતે કરાશે તે એક પ્રશ્ન છે. અત્યારે તો યાત્રાધામ વિકાસ બોર્ડે આગામી દિવસોમાં બંધ પડેલા જાહેર શૌચાલયની શરૂ કરવાની જવાબદારી ઉષા બ્રેકો કંપનીને (Responsibility of toilets to Usha Braco Company) આપી છે. ત્યારે હવે જોઈએ આગળ શું થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.