ETV Bharat / city

યાત્રા કરતા પહેલા સાવધાન, નહીં તો રેલવે વિભાગ ભણાવશે પાઠ - ticket checking campaign musafir

ભાવનગર રેલવે મંડળ દ્વારા ખુદાબક્ષ પ્રવાસીઓને (khudabaksh travelers) પકડી પાડવા માટે વિશેષ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત છેલ્લા ચાર દિવસો દરમિયાન 296 પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલીને ખુદાબક્ષ પ્રવાસીઓને પાઠ ભણાવ્યો હતો.(Bhavnagar Railway ticket checking campaign)

યાત્રા કરતા પહેલા સાવધાન, નહીં રેલવે વિભાગ ભણાવશે પાઠ

author img

By

Published : Sep 21, 2022, 9:07 AM IST

જૂનાગઢ ભાવનગર રેલવે મંડળ નીચે આવતી ટ્રેનોમાં ખુદાબક્ષ પ્રવાસીઓને (khudabaksh travelers) પકડી પાડવા માટે રેલવે વિભાગ દ્વારા ટિકિટ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા ચાર દિવસો દરમિયાન રેલવે વિભાગના ટિકિટ ચેકિંગ દ્વારા વિવિધ ટ્રેનોમાંથી 296 જેટલા પ્રવાસીઓને રેલવેમાં ટિકિટ વગર પકડી પાડવામાં આવ્યા છે. તેની પાસેથી 2,41,445 રૂપિયા જેટલો દંડ વસૂલીને ખુદાબક્ષ પ્રવાસીઓને રેલવે વિભાગે ટિકિટ લઈને યાત્રાળુને પાઠ ભણાવ્યો હતો. (Bhavnagar khudabaksh musafir campaign)

ભાવનગર રેલવે મંડળ ટિકિટ ચેકિંગ અભિયાન
ભાવનગર રેલવે મંડળ ટિકિટ ચેકિંગ અભિયાન

એક દિવસનો દંડ સૌથી વધુ દંડ અને ટીકીટ વગરના પ્રવાસીની સંખ્યા 16મી તારીખે જોવા મળ્યો હતો. આ એક દિવસ દરમિયાન ભાવનગર રેલવે મંડળ નીચે આવતી ટ્રેનમાંથી 184 જેટલા પ્રવાસી વગર ટિકિટ યાત્રા કરતા જોવા મળ્યા હતા. જેની પાસેથી 1,63,945 રૂપિયા જેટલો દંડ રેલવે વિભાગના ટિકિટ ચેકરોએ વસૂલ્યો હતો. (Bhavnagar Railway ticket checking campaign)

તહેવારોના સમયમાં પ્રવાસીઓનો ઘટાડો તહેવારોની સંખ્યામાં ખુદાબક્ષ પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળે છે. જેને કારણે રેલવે વિભાગને નુકસાની થઈ રહી છે, પરંતુ આ વર્ષે ભાવનગર મંડળની તમામ ટ્રેનોમાં ખુદાબક્ષ પ્રવાસીઓ ટિકિટ વગર યાત્રા ન કરે તેને લઈને ચેકિંગ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત ભાવનગર મંડળની મોટાભાગની ટ્રેનોમાં ટીકીટ ચેકરો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે પ્રવાસી વગર ટિકિટે ટ્રેનમાં યાત્રા કરતા પકડાયા છે તેમને સરકારના નિયમ મુજબ દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (Bhavnagar Railway Board)

ટિકિટ ચેકિંગ અભિયાન
ટિકિટ ચેકિંગ અભિયાન

ટિકિટ તપાસ અભિયાન સમગ્ર મામલાને લઈને ભાવનગર મંડળના સિનિયર D.C.M માસુક અહેમદે જણાવ્યું હતું કે, આ પ્રકારની કાર્યવાહી આગામી દિવાળીના તહેવાર અને ત્યારબાદ પણ જોવા મળશે. રેલ્વે વિભાગને છેલ્લા પાંચ દિવસ દરમિયાન અઢી લાખની આસપાસ દંડની રકમ વસૂલ કરી છે. જે બતાવી આપે છે કે ખુદાબક્ષ પ્રવાસીઓની સંખ્યા પ્રતિ દિવસ કેટલી હશે, પરંતુ હવે વેકેશન અને દિવાળીના તહેવારને લઈને ભાવનગર મંડળે ખાસ ટિકિટ તપાસ અભિયાન ખુદાબક્ષ પ્રવાસીઓ સામે શરૂ કર્યું છે. જેમાં પ્રથમ પાંચ દિવસમાં સારી સફળતા મળી છે. (ticket checking campaign musafir)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.