ETV Bharat / city

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલને જૂનાગઢ કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ - જૂનાગઢ ન્યુઝ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું કોરોનાને કારણે અવસાન થતાં ગુરુવારે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગી કાર્યકરોએ અહેમદ પટેલની કોંગ્રેસ અને દેશસેવાને યાદ કરીને તેમના નેતાને અંતિમ વિદાયના રૂપમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાંં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ હાજરી આપી હતી.

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલને જૂનાગઢ કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Nov 26, 2020, 9:41 PM IST

  • જૂનાગઢ કોંગ્રેસે આપી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ
  • કોંગ્રેસ કાર્યાલય પર અડધી કાઠીએ ફરકાવ્યો ધ્વજ
  • શ્રદ્ધાંજલિ આપતી વેળાએ નેતાએ કરેલા કાર્યોને યાદ કર્યા

જૂનાગઢઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું કોરોનાને કારણે અવસાન થતાં ગુરુવારે શહેર કોંગ્રેસ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગી કાર્યકરોએ અહેમદ પટેલની કોંગ્રેસ અને દેશસેવાને યાદ કરીને તેમના નેતાને અંતિમ વિદાયના રૂપમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાંં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ હાજરી આપી હતી.

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલને જૂનાગઢ કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ

જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર અડધી કાઠીએ ધ્વજ ફરકાવ્યો

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા દિવંગત નેતા અહેમદ પટેલને ભાવ ભરી શ્રદ્ધાંજલિ આપી હતી. 25 નવેમ્બરના રોજ કોરોના સંક્રમણને કારણે અહેમદ પટેલનું અવસાન થયું હતું. જેના ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગી કાર્યકરો તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અહેમદ પટેલના માનમા કોંગ્રેસનો ધ્વજ જિલ્લા કાર્યાલય પર અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. આ તકે દરેક કોંગી કાર્યકરે અહેમદ પટેલની સેવાને યાદ કરીને તેમના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. ત્યારબાદ અહેમદ પટેલના તૈલી ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના દિવંગત નેતા અહેમદ પટેલને આખરી વિદાય આપી હતી.

શહેર કોંગ્રેસ નેતા રહ્યા હતા હાજર

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ નેતા સહિત અનેક કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા, આ પ્રર્થનાસભામાં દિવંગત નેતાએ કરેલા કાર્યો અને અનેક સંસ્મરણો તાજા કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.