ETV Bharat / city

સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થાય તે પહેલાં ગુજરાતને મળશે દેશનું સૌપ્રથમ પ્રાકૃતિક કાફે

author img

By

Published : Jun 28, 2022, 3:41 PM IST

જૂનાગઢ જિલ્લામાં દેશનું પ્રથમ પ્રાકૃતિક કાફે શરૂ (first natural cafe of Country in Junagadh) થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) આગામી 30 જૂને આ કાફેનું ઉદ્ઘાટન કરશે. તો આવો જાણીએ શું છે આ કાફેની વિશેષતા.

સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થાય તે પહેલાં ગુજરાતને મળશે દેશનું સૌપ્રથમ પ્રાકૃતિક કાફે
સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થાય તે પહેલાં ગુજરાતને મળશે દેશનું સૌપ્રથમ પ્રાકૃતિક કાફે

જૂનાગઢઃ રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમ જ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે. તેવામાં હવે જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કાફે શરૂ (first natural cafe of Country in Junagadh) થવા જઈ રહ્યું છે. જોકે, આ દેશનું સૌપ્રથમ પ્રાકૃતિક કાફે હશે. તેનું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) 30 જૂને કરશે.

પ્લાસ્ટિકનું પ્રદૂષણ ચિંતાજનક રીતે વધ્યું

ગુણવત્તાયુક્ત આહારને અપાશે પ્રાધાન્ય - જૂનાગઢ જિલ્લા કલેક્ટરે વિવિધ માધ્યમોને આ સમગ્ર આયોજન અને પ્રાકૃતિક કાફેને લઈને વિગતો આપી હતી. તેમાં જણાવ્યું હતું કે, જૂનાગઢનું પ્રાકૃતિક કાફે દેશનું પ્રથમ કાફે (first natural cafe of Country in Junagadh) બનવા જઈ રહ્યું છે. આ કાફેમાં પ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડવાની સાથે ગુણવત્તાયુક્ત આહારને પ્રાધાન્ય આપવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જૂનાગઢમાં દેશનું પ્રથમ પ્લાસ્ટિકમુક્ત પાકૃતિક કાફે ખૂલ્લું મૂકવા જઈ રહ્યા છે. આ કાફે દેશનું પ્રથમ પ્રાકૃતિક કાફે હશે, જેનું ગૌરવ જૂનાગઢ લઈ રહ્યું છે.

જૂનાગઢમાં દેશનું પ્રથમ પ્રાકૃતિક કાફે બનશે

આ પણ વાંચો- વાહ..! વિસનગરના ખેડૂત પ્રધાનમંત્રી એક સ્વપ્ન સાકાર કરી રહ્યા છે આ રીતે...

30 જૂને કાફેનું ઉદ્ઘાટન - કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કાફે થકી લોકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાને લઈને પણ જાગૃતિ આવે. તે માટેનો પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 1 જુલાઈથી સમગ્ર દેશમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત (Single use plastic restricted) થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકો પ્લાસ્ટિકની ગંભીર અસરોને સમજે અને પ્લાસ્ટિકનો વપરાશ દૈનિક કાર્યોમાં નહીં કરે. આવા વિચાર સાથે જૂનાગઢમાં દેશનું પ્રથમ પ્રાકૃતિક કાફે શરૂ થવા જઈ રહ્યું છે.

દેશનું પહેલું પ્રાકૃતિક કાફે
દેશનું પહેલું પ્રાકૃતિક કાફે

આ પણ વાંચોઃ Organic Farming In Kutch: અન્ન ઔષધ હતું તે હવે ઝેર બન્યું, પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે

પ્લાસ્ટિકનું પ્રદૂષણ ચિંતાજનક રીતે વધ્યું - સતત વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદૂષણને લઈને જિલ્લા વહીવટી તંત્રએ ચિંતા વ્યક્ત કરી છે અને પ્રાકૃતિક કાફેમાં પ્લાસ્ટિક મુક્ત હોવાની સાથે અહીં પ્રાકૃતિક આહાર પણ મળશે. સામાન્ય રીતે વિપરિત આહાર પદ્ધતિના કારણે પણ લોકો બીમારીને કારણે દવાનો સહારો લેતા હોય છે. ત્યારે પ્રાકૃતિક કાફે થતી લોકો ખોરાકની પદ્ધતિ અને તેના પ્રકારમાં બદલાવ થવાની સાથે લોકોમાં રોગનું પ્રમાણ ઘટશે. આના કારણે લોકો દવાનો ઉપયોગ બંધ કરશે.

ગુણવત્તાયુક્ત આહારને અપાશે પ્રાધાન્ય
ગુણવત્તાયુક્ત આહારને અપાશે પ્રાધાન્ય

દેશનું પહેલું પ્રાકૃતિક કાફે - આ તમામ શક્યતાને ધ્યાને રાખીને જૂનાગઢમાં દેશના પ્રથમ પ્રાકૃતિક કાફે શરૂ થવા (first natural cafe of Country in Junagadh) જઈ રહ્યું છે. વધુમાં આ કાફેની અંદર સિંગલ યૂઝ પ્લાસ્ટિક લાવનારા (Single use plastic restricted) પ્રત્યેક વ્યક્તિને સરબતથી લઈને નાસ્તા સુધીની વ્યવસ્થા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.