ETV Bharat / city

Gujarat Re survey of Farm Land: સરકારે જમીન રિ-સર્વેની મુદ્દતમાં વધારો કરાતા જૂનાગઢના ખેડૂતો થયા નારાજ - Junagadh Farmers became annoyed

રાજ્ય સરકાર ડિજિટલ માધ્યમથી (Gujarat Re survey of Farm Land) જમીનોનો રિ-સર્વે કરી રહી છે. હવે ખેડૂતોએ જમીન રિ-સર્વેની કામગીરીની (Government extends land re survey) મુદતમાં એક વર્ષનો વધારો કરતા જૂનાગઢના ખેડૂતોએ સરકારની નીતિ સામે પ્રશ્નો (Junagadh Farmers became annoyed) ઉઠાવ્યા છે. સેટેલાઈટના માધ્યમથી થતા આ જમીન રિ-સર્વેમાં 4,000થી વધુ ખેડૂતોએ પોતાની વાંધા અરજીઓ રજૂ કરી હતી.

Gujarat Re survey of Farm Land: સરકારે જમીન રિ સરવેની મુદત વધારતા જૂનાગઢના ખેડૂતો થયા નારાજ

author img

By

Published : Dec 30, 2021, 11:46 AM IST

જૂનાગઢઃ રાજ્યમાં સેટેલાઈટના માધ્યમથી (Satellite re survey of arable lands in Gujarat ) ખેતીલાયક જમીનનો રિ-સર્વે (Gujarat Re survey of Farm Land)રાજ્યના કૃષિ વિભાગ માટે મુશ્કેલી વધારી રહી છે. ત્યારે રાજ્યના મહેસુલ વિભાગે હવે રિ-સર્વેની મુદતમાં વધુ એક વખત એક વર્ષ જેટલા સમયનો વધારો કર્યો છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણય અંગે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ ETV Bharat સાથે વાતચીત કરી હતી.

જમીન રિ સરવેની મુદતમાં વધારા અંગે ખેડૂતોએ વ્યક્ત કર્યો મત

આ પણ વાંચો- જૂનાગઢમાં અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓમાં કોઈ રાહત પેકેજ કે નવો સરવે નહીં થાયઃ જૂનાગઢમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલનું નિવેદન

જમીન રિ-સર્વેની મુદતમાં વધારા અંગે ખેડૂતોએ વ્યક્ત કર્યો મત

ખેડૂતોએ ETV Bharat સાથેની (Junagadh Farmers became annoyed) વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની નિયત સમસ્યા દૂર થાય તો નિયમ પ્રમાણે ખેતીલાયક જમીનનો સર્વે (Gujarat Re survey of Farm Land) પૂર્ણ થાય તેમાં નહીં પરંતુ રિ-સર્વેની મુદત વધારીને (Government extends land re survey) ચૂંટણીના વર્ષમાં ખેડૂતોની સહાનૂભૂતિ મેળવવાનો પ્રયાસ છે તેવો મત જૂનાગઢ જિલ્લાના ખેડૂતો જમીન રિ સરવેની મુદતમાં કરવામાં (Government extends land re survey) આવેલા વધારાને લઈને વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો-

સેટેલાઈટ દ્વારા થયેલા રિ-સર્વેમાં અનેક ક્ષતિઓ બહાર આવી હતી

રાજ્ય સરકારના મહેસુલ વિભાગે કેટલાક વર્ષોથી ખેતીલાયક જમીનનો સેટેલાઇટ (Satellite re survey of arable lands in Gujarat ) દ્વારા સર્વે કરવાની કામગીરી હાથ પર લેવાઈ હતી. આ કામગીરી બાદ જૂનાગઢ જિલ્લાના 4,000થી વધુ ખાતેદાર ખેડૂતોની જમીનમાં મસમોટો ફેરફાર થયો છે. આના કારણે ખેડૂતો વચ્ચે અસલામતીનું વાતાવરણ ઊભું થયું છે. સાથે સાથે એક જ પરિવારમાં સાથે રહેતા બે ખેડૂત પરિવારોમાં પણ જમીન વધઘટ થવાને લઈને પણ પરિવારમાં પણ અણબનાવના પ્રસંગો બનતા રહ્યા છે, જેથી ખેડૂત જમીન રિ સરવેને (Gujarat Re survey of Farm Land) લઈને ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે ખેતીલાયક જમીનના રિ સરવેની કામગીરી ખાનગી એજન્સીઓને આપી છે. તેને લઈને પણ આ સવાલો ઉભા થયા છે તેવું જૂનાગઢના ખેડૂતો માની (Junagadh Farmers became annoyed) રહ્યા છે.

રાજ્ય સરકાર પોતાની મશીનરીનો ઉપયોગ કરીને રિ-સર્વે કરે તેવી ખેડૂતોની માગ

રાજ્યનો મહેસુલ વિભાગ ખેતીલાયક જમીનના રિ સરવે (Gujarat Re survey of Farm Land) કરવાને લઈને વધુ એક વખત એક વર્ષની મુદત પાડી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લાનો ખેડૂત રાજ્ય સરકાર સમક્ષ માગ કરી રહ્યો છે કે રાજ્ય સરકાર પાસે પૂરતી વ્યવસ્થા છે નિયમ મુજબ અને જરૂરી સાધન સહાય સાથે કર્મચારીઓની હાજરી વચ્ચે વાસ્તવિક રીતે જમીન પર ખેતીલાયક જમીનનો સરવે (Gujarat Re survey of Farm Land) કરવામાં આવે તો જે સમસ્યા સેટેલાઇટ દ્વારા જમીન રિ સરવે ઊભી થઈ છે. તેને દૂર કરી શકાય તેમ છે વધુમાં કર્મચારીઓની હાજરી ની વચ્ચે જમીન પર થયેલા સર્વે સચોટ અને ગુણવત્તા યુક્ત હોય છે જેનો અનુભવ પાછલા કેટલાક વર્ષોથી ખેડૂતો કરી રહ્યાં હતા ત્યારે ફરીથી આ જ પ્રકારની જમીન રીસર્વેની કામગીરી રાજ્યનો મહેસુલ વિભાગ હાથ ધરે તેવી માંગ પણ જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.