ETV Bharat / city

Girnar Muntaineering Competition 2021: વર્ષ 1971થી શરૂ થયેલી આ સ્પર્ધા 16 વખત બંધ રહ્યા બાદ હવે જાન્યુઆરીમાં યોજાશે

જૂનાગઢના ગિરનારમાં રમતગમત અને પર્વતારોહણ જેવા ક્ષેત્રોમાં સ્પર્ધકો પારંગત બને તેવા ઉદ્દેશથી (The aim is to make competitors specialize in mountaineering) ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા (Girnar Muntaineering Competition 2021) યોજાય છે. રાજકોટના એક દૈનિક અખબાર દ્વારા વર્ષ 1971થી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી 35 વખત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની આવી સ્પર્ધા યોજાઈ ચૂકી છે.

Girnar Muntaineering Competition 2021: વર્ષ 1971થી શરૂ થયેલી આ સ્પર્ધા 16 વખત બંધ રહ્યા બાદ હવે જાન્યુઆરીમાં યોજાશે
Girnar Muntaineering Competition 2021: વર્ષ 1971થી શરૂ થયેલી આ સ્પર્ધા 16 વખત બંધ રહ્યા બાદ હવે જાન્યુઆરીમાં યોજાશે
author img

By

Published : Dec 11, 2021, 12:02 PM IST

  • ગિરનારમાં વર્ષ 1971થી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે
  • રાજકોટના એક દૈનિક અખબાર દ્વારા સ્પર્ધાનું કરાય છે આયોજન
  • અત્યાર સુધી 35 વખત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની આવી સ્પર્ધા યોજાઈ ચૂકી છે
  • સ્પર્ધા 49 વર્ષના ઈતિહાસમાં 16 વખત સ્પર્ધા કોઈ કારણોસર બંધ રખાઈ હતી

જૂનાગઢઃ ગિરનારમાં વર્ષ 1971થી ગિરનાર આરોહણ અવહોરણ સ્પર્ધા (Girnar Muntaineering Competition 2021) યોજાય છે. રમતગમત અને પર્વતારોહણ જેવા ક્ષેત્રોમાં સ્પર્ધકો પારંગત બને તેવા ઉમદા (The aim is to make competitors specialize in mountaineering) ઉદ્દેશથી રાજકોટનું એક દૈનિક અખબાર આ સ્પર્ધાનું આયોજન કરે છે. આ સ્પર્ધા પ્રથમ વખત યોજાતી હોવાના કારણે તેને રાજ્યસ્તરની સ્પર્ધા ઘરમાં આવી હતી. વર્ષ 1971થી શરૂ કરીને વર્ષ 2020 સુધીમાં અત્યાર સુધી 35 વખત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન (Girnar Muntaineering Competition 2021) કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2008માં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનો (National level climbing competition) ઉંમેરો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની બંને સ્પર્ધાઓ મહિલા અને પુરૂષ વિભાગની 4 અલગ-અલગ કેટેગરીમાં યોજવામાં આવી રહી છે.

અત્યાર સુધી 35 વખત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની આવી સ્પર્ધા યોજાઈ ચૂકી છે

આ પણ વાંચોઃ Girnar Trakking competition 2021 : કોરોના સંક્રમણ બાદ ગિરનાર ટ્રેકીંગ સ્પર્ધાનું થશે આયોજન

અત્યાર સુધી 13 વખત સફળતાપૂર્વક સ્પર્ધા પૂર્ણ થઈ છે

આગામી 2જી જાન્યુઆરીએ રાજ્યસ્તરની (State level climbing and descending competition) અને 6ઠ્ઠી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની (National level climbing competition) ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે વર્ષ 1971માં પર્વતારોહણ અને રમત-ગમત ક્ષેત્રને લઈને સ્પર્ધકો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેલાડીઓમાં પર્વતારોહણ સ્પર્ધાઓમાં પણ રસ ઉભો થાય અને ખેલાડીઓ વિશ્વસ્તરે સૌરાષ્ટ્રનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુ સાથે વર્ષ 1971માં પ્રથમ વખત રાજકોટના દૈનિક વર્તમાનપત્ર દ્વારા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના 49 વર્ષના ઇતિહાસમાં તેને 16 વખત કોઈ કારણોસર બંધ રાખવાની ફરજ પણ સ્પર્ધાનું આયોજન કરતા આયોજકોને પડી હતી. વર્ષ 1971માં પ્રથમ વખત શરૂ થયેલી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 49મા વર્ષમાં (Girnar Muntaineering Competition 2021) પ્રવેશી રહી છે અને આ સમય દરમિયાન અત્યાર સુધીમાં કુલ 13 વખત રાષ્ટ્રીય અને 35 વખત રાજ્યસ્તરની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.

રાજકોટના એક દૈનિક અખબાર દ્વારા સ્પર્ધાનું કરાય છે આયોજન

આ સ્પર્ધાનો રોચક ઈતિહાસ

સર્વ પ્રથમ વર્ષ 1971થી લઈને 1978 અને 1979માં રાજકોટના દૈનિક વર્તમાનપત્ર દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 1978માં ઈનર વ્હીલ ક્લબ (Inner Wheel Club) જૂનાગઢ વર્ષ 1984માં રાજપીપળા વ્યાયામ પ્રચારક મંડળ અને વર્ષ ૧૯૯૧માં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર દ્વારા રાજ્યસ્તરની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વર્ષ 1996થી આ સ્પર્ધાનું આયોજન રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જે આજદિન સુધી જોવા મળે છે.

વર્ષ 2008માં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા શરૂ થઈ હતી

49 વર્ષના ઈતિહાસમાં 35 વખત રાજ્યસ્તરની સ્પર્ધાનું આયોજન થયું છે જેમાં વર્ષ 2008માં પ્રથમ વખત ગિરનાર આરોહણ અવરોહણ રાષ્ટ્રીય સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે જે આ વર્ષે ૧૪માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે 49 વર્ષના સફળ ઇતિહાસમાં આ સ્પર્ધા વર્ષ 1980થી લઈને 1983 સુધી 04 વર્ષ 1985 થી 1990 સુધી 06 વર્ષ અને 1992 થી લઈને 1995 સુધી 04 વર્ષ તેમજ વર્ષ 1997 અને ૨૦૦૦માં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા ને એક વખત કોઈ કારણોસર બંધ રાખવાની ફરજ સ્પર્ધાના આયોજકોને પડી હતી.

આ પણ વાંચોઃ Women's kabaddi competition: પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્પર્ધામાં 312 મહિલાએ ભાગ લીધો

પ્રથમ દસ ક્રમાંકના સ્પર્ધકોને કરાય છે સન્માનિત

રાજ્ય અને રાષ્ટ્રીય સ્પર્ધાના વિજેતાઓને રાજ્ય સરકાર રોકડ પુરસ્કારની (Prizes to the winners of the national competition) સાથે ટ્રોફી અને પ્રમાણપત્રથી 1 થી 10 ક્રમમાં આવેલા સ્પર્ધકોને સન્માનિત કરે છે મહિલા અને પુરૂષ સિનિયર અને જૂનિયર એમ 4 વિભાગોમાં 40 જેટલા સ્પર્ધકોને રાજ્ય સરકારના રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગો દ્વારા સન્માનવામાં આવે છે, જેમાં સિનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોના પ્રથમ ક્રમે આવનારા પ્રત્યેક વિજેતા સ્પર્ધકને 50,000 રૂપિયાનું રોકડ પુરસ્કારની સાથે આકર્ષક ટ્રોફી અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવે છે. તો બીજા ક્રમના સ્પર્ધકને 25,000 રૂપિયા, ત્રીજા ક્રમના વિજેતાને 15,000 રૂપિયા, ચોથા ક્રમના સ્પર્ધકને 12,500 અને પાંચમા ક્રમના સ્પર્ધકને 10,000 અને દસમા ક્રમના સ્પર્ધકને 3,000 રૂપિયા રોકડ પુરસ્કારની સાથે ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને તેમની આ સાહસભરી રમતમાં ભાગ લઈને વિજેતા થવા બદલ સન્માન પણ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.