ETV Bharat / city

Dhanurmas 2021: આજથી 14 જાન્યુઆરી સુધી કેમ નહીં થઈ શકે શુભ કાર્યો, જાણો તે બાબતે... - ધનુર્માસ એટલે અશુભ માસ

આજથી સૂર્ય આદિથી ધનુર્માસનો પ્રારંભ થઈ (Dhanurmas 2021) રહ્યો છે. હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં ધનુર્માસ એટલે કે મહત્ત્વના આ 30 દિવસને શુભ કાર્ય માટે અયોગ્ય માનવામાં (Forbidden to do auspicious deeds in Sagittarius) આવ્યો છે. ધનુર્માસ ખગોળિય ઘટના (Sagittarius astronomical event) સાથે પણ સંબંધ ધરાવે છે. આજથી એક મહિના સુધી સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી પરિવર્તિત થાય છે. તેને હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ધનુર્માસ તરીકે (Dhanurmas 2021) ઉલ્લેખ કરાયો છે.

Dhanurmas 2021: આજથી 14 જાન્યુઆરી સુધી કેમ નહીં થઈ શકે શુભ કાર્યો, જુઓ

author img

By

Published : Dec 15, 2021, 8:50 AM IST

  • આજથી ધનુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે
  • 30 દિવસ સુધી નહીં થઈ શકે શુભ કાર્યો
  • 14 જાન્યુઆરી સુધી ધનુર્માસ ચાલશે

જૂનાગઢઃ આજથી ધનુર્માસ માસનો પ્રારંભ થઈ (Dhanurmas 2021) રહ્યો છે. 15 ડિસેમ્બરથી લઈને 14 જાન્યુઆરી ધનુર્માસનો પ્રભાવ જોવા મળે છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને શાસ્ત્રો મુજબ, ધનુર્માસને શુભ કાર્ય માટે અયોગ્ય (Forbidden to do auspicious deeds in Sagittarius) માનવામાં આવ્યો છે, જેથી તેને કમુરતાના માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધનુર્માસ મુખ્યત્વે ખગોળમાં (Sagittarius astronomical event) બનતી ઘટના છે. આજના દિવસે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી પરિભ્રમણ કરીને ધન રાશિમાં એક માસ સુધી જોવા મળશે, જેને ધનુર્માસ તરીકે પણ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ થયા મુજબ, ધનુર્માસ દરમિયાન મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ હતી. તેથી પણ આ મહિના દરમિયાન શુભ કાર્યોને (Forbidden to do auspicious deeds in Sagittarius) વર્જિત માનવામાં આવે છે. આ એક માસ દરમિયાન દેવી કાર્ય ધામધૂમપૂર્વક થતું હોય છે. તેનો ઉલ્લેખ પણ હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં જોવા મળે છે. ધનુર્માસ દરમિયાન દેવી કાર્યો અને ધાર્મિક પૂજાપાઠ ને ખૂબ મહત્વ શાસ્ત્રોએ આપ્યું છે.

30 દિવસ સુધી નહીં થઈ શકે શુભ કાર્યો

આજથી લઈને આગામી 14 જાન્યુઆરી સુધી ધનુર્માસ જોવા મળશે

આજથી પવિત્ર ધનુર્માસની શરૂઆત (Dhanurmas 2021) થઈ રહી છે હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં આ માસનો વિશેષ વર્ણન અને મહત્ત્વ (Special significance of Dhanurmas in Hindu scriptures and scriptures) દર્શાવવામાં આવ્યું છે. ધનુર્માસ દરમિયાન ઈશ્વર ભક્તિના કારણે પ્રભુને આપણા બનાવવા પણ ધનુર્માસ વિશેષ મહત્વનો (Special significance of Dhanurmas in Hindu scriptures and scriptures) ગણવામાં આવ્યો છે. ધનુર્માસ દરમિયાન સૂર્યના સંક્રમણ કાળમાં જે વ્યક્તિ સ્નાન અને શિતળસ્નાન નથી કરતી. તેમના જીવનમાં દુઃખ કષ્ટ અને પીડા આવતી હોય છે. આવો ઉલ્લેખ પણ આપણા હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં જોવા મળે છે, જેથી ધનુર્માસ દરમિયાન પવિત્ર નદી સરોવર કે ઘાટમાં સ્નાન અને ખાસ કરીને શિતળ સ્નાન દ્વારા દેવી શક્તિની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે, જેથી ધનુર્માસ ને ઈશ્વર સમીપ જવાનાં માસ તરીકે પણ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ધનુર્માસ ધાર્મિક આસ્થા ની સાથે ખગોળિય ઘટના સાથે પણ જોડાયેલો છે

ધનુર્માસ ધાર્મિક આસ્થા અને વિશ્વાસનો (Special significance of Dhanurmas in Hindu scriptures and scriptures) વિષય છે અને તે સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. તેવી જ રીતે આ માસનો મહિમા ખગોળિય ઘટના સાથે (Sagittarius astronomical event) પણ જોડાયેલો જોવા મળે છે. આ માસ દરમિયાન સૂર્યા વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ પૂર્ણ કરીને ધન રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય એક મહિના સુધી ધન રાશિમાં જોવા મળે છે, જેના કારણે પણ આ એક માસને ધનુર્માસ તરીકે પણ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં માનવામાં આવે છે. ખગોળિય ઘટનાને (Sagittarius astronomical event) હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પોષ માસની ધન સંક્રાંતિ તરીકે પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખગોળિય ઘટના (Sagittarius astronomical event) મુજબ, સૂર્ય 12 મહિના દરમિયાન 12 રાશિઓમાં એક મહિના સુધી જોવા મળે છે. આમ, સૂર્ય પ્રત્યેક માસે રાશિ બદલતો હોય છે, પરંતુ ધનુર્માસ દરમિયાન સૂર્યા ધનુ રાશિમાં પ્રવેશ કરે છે છે. ધનુ રાશિને ગુરુની રાશિ તરીકે સૌર મંડળમાં ઓળખવામાં આવે છે. આથી સૂર્ય અને ગુરુના મિલનમાં વિશેષ રીતે ધનુ રાશિમાં થાય છે, જેનો હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે. તે મુજબ આ એક મહિના દરમિયાન શુભ અને માંગલિક કાર્યોને વર્જિત માનવામાં આવ્યા છે.

સૂર્ય અને ગુરુનું એક સાથે મિલન થવાથી બંનેની તેજસ્વીતામાં ઘટાડો થાય છે

ખગોળિય ઘટના (Sagittarius astronomical event) મુજબ, સૂર્ય અને ગુરુ સૌરમંડળના તેજસ્વી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજી તરફ ગુરુની રાશિ ધન સૂર્યની મિત્ર રાશિ તરીકે પણ સૌર મંડળમાં ઓળખવામાં આવે છેય સૂર્ય વૃશ્ચિક રાશિને છોડીને આજથી ગુરુ ગ્રહનું પ્રભુત્વ ધરાવતી ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જેના કારણે ગુરુ અને સૂર્યની તેજસ્વીતામાં ઘટાડો જોવા મળે છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં ઉલ્લેખ થયા મુજબ, કોઈ પણ શુભ કે માંગલિક કાર્યો કરવા સૂર્ય અને ગુરુની તેજસ્વીતાને આભારી છે. આવી પરિસ્થિતિમાં ગુરુ અને સૂર્યનું ધનુ રાશિમાં એક સાથે એક મહિના સુધી જોવા મળે છે, જેના કારણે સૂર્ય અને ગુરુની તેજસ્વીતામાં ઘટાડો થાય છે અને તે કારણે જ આજથી એક મહિના સુધી શુભ કે માંગલિક કાર્યને વર્જિત (Forbidden to do auspicious deeds in Sagittarius) માનવામાં આવે છે.

સૂર્યના તેજને દિવ્યમાન કરવા ધનુર્માસ દરમિયાન ધાર્મિક પૂજા અને અર્ચનાને શાસ્ત્રોએ આપ્યું મહત્ત્વ

ગુરુ અને સૂર્યનું ધનુ રાશિમાં એક મહિના સુધી મિલન થવાના કારણે સૂર્યના તેજમાં ઘટાડો થાય છે. માટે સૂર્યની તેજસ્વીતામાં વધારો થાય તે માટે સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ, આ એક મહિના સુધી ધાર્મિક કાર્ય પૂજા અને અર્ચના થકી સૂર્યના તેજને ફરી એક વખત દિવ્યમાન કરવાનો સમય છે. આ માસ દરમિયાન દરેક વ્યક્તિએ પૂજા કરવાથી સૂર્યના તેજમાં વધારો થાય છે. તેવી માન્યતા આપણા હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે.

ધનુર્માસનો સંબંધ કુરુક્ષેત્રમાં યોજાયેલા મહાભારત યુદ્ધ સાથે પણ જોડાયેલું છે

ધનુર્માસનો ઉલ્લેખ કુરુક્ષેત્રમાં પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા ભિષણ યુદ્ધ સાથે પણ સંકળાયેલો છે. આ માસ દરમિયાન ભીષ્મપિતા યુદ્ધ ભૂમિમાં ઘાયલ થયા હતા અને બાણની સૈયા પર સૂતેલા જોવા મળતા હતા. ધનુર્માસને અશુભ માસ (Dhanurmas means inauspicious month) હિન્દુ ધર્મ સંસ્કૃતિએ (Forbidden to do auspicious deeds in Sagittarius) માન્યો છે. આ સમય દરમિયાન ઘાયલ થયેલા ભીષ્મ પિતામહ ઈચ્છા મૃત્યુનું વરદાન ધરાવતા હોવાના કારણે જે સમયે તેઓ યુદ્ધ ભૂમિમાં ઘાયલ થયા. આ સમયે ધનુર્માસ ચાલતો હોવાના કારણે તેમણે મૃત્યુને દૂર કરવા માટે યુદ્ધ ભૂમિમાં એક માસ સુધી યુધિષ્ઠિરને ધર્મકાર્ય કરવા અને આ સમગ્ર માસ દરમિયાન શ્રી હરિની વિશેષ પૂજા અને અર્ચના કરવાની કથા સંભળાવી હતી, જે એક માસ સુધી ચાલી હતી. ધનુર્માસ પૂર્ણ થતાં જ ભીષ્મપિતામહે યુદ્ધભૂમિમાં પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો.

ધનુર્માસનો ઉલ્લેખ ભાગવત ગીતામાં પણ જોવા મળે છે

ધનુર્માસનો વિશેષ ઉલ્લેખ ભાગવત ગીતામાં પણ (Mention of Dhanurmas in Bhagavad Gita) જોવા મળે છે. શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને સમગ્ર માગશર માસના વિશેષ ઉપદેશ આપતા જણાવે છે કે, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના બાર માસ પૈકી માગશર માસ સર્વશ્રેષ્ઠ હોવાનું તેઓ માને છે. આ માસ દરમિયાન શ્રી હરિની ઉપાસના કરવી જોઈએ તેવો ઉપદેશ શ્રીકૃષ્ણે યુદ્ધ ભૂમિમાં અર્જુનને આપ્યો હતો. માગશર માસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ તેમના મિત્રો સાથે સાંદિપની ઋષિના આશ્રમમાં રહીને સાંદીપનિ ઋષિ પાસેથી તેમણે 64 કલાઓ હસ્તગત કરી હતી, જેને લઈને પણ ધનુર્માસમાં ગુરુની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. ગોપીઓએ પણ ભગવાન શ્રી હરિને પામવા સમગ્ર માસ દરમિયાન શિતળજળથી સ્નાન કરી નદી કિનારે મા કાત્યાયનીની પૂજા કરીને શ્રી હરિને પામ્યા હોવાની ધાર્મિક વાયકા પણ આપણા ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે, જેને લઇને પણ ધનુર્માસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ આજે પણ જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.