ETV Bharat / city

Animal Control Act: વિધાનસભામાં પાસ થયેલો પશુ નિયંત્રણ કાયદો રદ કરવાની કોંગ્રેસે કરી માંગ

ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર અને પશુ નિયંત્રણનો કાયદો રદ કરવામાં આવ્યો હતો. આ કાયદો પરત કરવા માટે આજે(મંગળવારે) જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા કાયદાને પરત લેવાની માંગ કરતું આવેદન પત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું. આ માંગ જો પૂરી નહી કરવામાં આવે તો માલધારીઓ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Animal Control Act: વિધાનસભામાં પારિત થયેલો પશુ નિયંત્રણ કાયદો રદ કરવાની કોંગ્રેસે કરી માંગ

author img

By

Published : Apr 5, 2022, 4:03 PM IST

જુનાગઢ: ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર અને પશુ નિયંત્રણનો કાયદો પારીત થયેલો તેને લઈને કોંગ્રેસ દ્વારા આ કાયદો પરત કરવાની માંગ કરવામાં આવી છે. આ માંગના કારણે માલધારીઓના ઉપાધ્યક્ષે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં કોંગ્રેસ માલધારી સમાજને આ કાયદો પાછો લેવા માટે યોગદાન આપી રહી છે. કોંગ્રેસે દાવો કર્યો કે, આ કાયદો સમગ્ર માલધારી સમાજની તરફેણમાં નથી.

આજે(મંગળવારે) જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા કાયદાને પરત લેવાની માંગ કરતું આવેદન પત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું.

આ પણ વાંચો: Protest Of Maldhari Samaj : રખડતા ઢોર અંગેનો કાયદો રદ કરવા અમદાવાદ કલેક્ટરને રજૂઆત કરતો માલધારી સમાજ, ચીમકી આપી

કાયદો માલધારીઓને પાયમાલ કરતો હોવાનું જણાવીને કોંગ્રેસે કર્યો વિરોધ - ગત 31મી માર્ચના દિવસે રાજ્ય વિધાનસભામાં પારીત થયેલો રખડતા ઢોર અને પશુ નિયંત્રણ કાયદાને લઈને હવે વ્યાપક પણે વિરોધના સૂર સામે આવી રહ્યા છે. આ કાયદો માલધારીઓના હિતમાં નહીં હોવાનું જણાવ્યું હતું. આજે(મંગળવારે) જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા કાયદાને પરત લેવાની માંગ કરતું આવેદન પત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું. રાજ્યની સરકારે પારીત કરેલો આ રખડતા અને પશુ નિયંત્રણ કરતો કાયદો પરત ખેંચે તેવી માંગ કરી છે. જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં માલધારી સમાજ સરકારને સબક શીખવાડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા કાયદાને પરત લેવાની માંગ કરતું આવેદન પત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું. આ માંગ જો પૂરી નહી કરવામાં આવે તો માલધારીઓ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: સુરતમાં માલધારીઓ દ્વારા સરકારે પશુ માટે પસાર કરેલા કાયદાનો વિરોધ કર્યો

માલધારી ઉપાધ્યક્ષે જણાવ્યું કે કાયદો એ માલધારીઓના વિરોધમાં - આજે(મંગળવારે) માલધારી સમાજના મોરચાના ઉપાધ્યક્ષ(Vice President Maldhari Samaj ) રાણાભાઇ કોડીયાતરે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને(Give application form to collector) એવી માંગ કરી શકે કે રાજ્યના માલધારી સમાજ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. આવી પરિસ્થિતિમાં કાળા કાયદા સમાન રખડતા ઢોર પર નિયંત્રણ કરવાનો કાયદો રાજ્ય સરકાર પરત ખેંચીને માલધારી સમાજને રાહત આપે તેવી વાત કરી હતી. રાણાભાઇ કોડીયાતરે વધુમાં જણાવ્યું હતું કે, માલધારી સમાજના બાળકો શિક્ષણથી લઈને અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના આદિવાસી દરજ્જાને લઈને પણ હજુ સુધી કોઈ નક્કર કામ થયું નથી. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર માલધારીઓને સહાય ભૂત બનવાની(Government exploited the Maldhari Samaj) જગ્યા પર તેમનું શોષણ કરવાના ઈરાદે આવો કાળો કાયદો લાવી રહી છે. આ કાયદાનો઼ માલધારીઓ સખત વિરોધ કરી રહ્યા છે. ગુજરાત સરકારે વિધાનસભામાં પારીત કરેલો કાયદો પરત નહીં ખેંચે તો માલધારીઓ બગાવત કરશે તેવી ચીમકી પણ રાણાભાઇ કોડિયાતરે જૂનાગઢમાં ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.