ETV Bharat / city

Adolescents Corona vaccination in Junagadh: જૂનાગઢમાં ગુરુકુળ દ્રોણેશ્વરમાં કિશોરોએ મૂકાવી કોરોનાની રસી, 300 વિદ્યાર્થીઓનું કરાયું રસીકરણ - Junagadh Gurukul Droneshwar Adolescents get corona vaccine

જૂનાગઢ જિલ્લામાં 15થી 18 વર્ષના કિશોરોનું કોરોના રસીકરણ શરૂ (Adolescents Corona vaccination in Junagadh) કરવામાં આવ્યું છે. ત્યારે અહીં સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વરમાં 300 વિદ્યાર્થીઓને કોરોનાની રસીનું (Junagadh Gurukul Droneshwar Adolescents get corona vaccine) કવચ આપવામાં આવ્યું છે.

vaccine in swaminaraysn gurukul સ્વામિનારાયણ ગુરૂકુળ દ્રોણેશ્વર માં કિશોરોને આપવામાં આવી રસી

author img

By

Published : Jan 7, 2022, 3:13 PM IST

જૂનાગઢઃ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં 15થી 18 વર્ષની વયના કિશોરોનું કોરોના રસીકરણ પૂરજોશમાં (Adolescents Corona vaccination in Junagadh) ચાલી રહ્યું છે. ત્યારે ગુરુકુળ દ્રોણેશ્વરના 300 વિદ્યાર્થીઓનું કોરોના રસીકરણ (Junagadh Gurukul Droneshwar Adolescents get corona vaccine) કરવામાં આવ્યું છે.

શાળાએ ન જતા કિશોરોને પણ અપાશે રસી

આ પણ વાંચો- Adolescent Vaccination In Gujarat: વડોદરાના અલ્હાદપુર ગામે કરી કમાલ, ગણતરીના કલાકોમાં જ પૂર્ણ કર્યું 100 ટકા તરુણોનું વેક્સિનેશન

આરોગ્ય કર્મચારીઓની હાજરીમાં તાલીમાર્થીનું કોરોના રસીકરણ

દ્રોણેશ્વર ગુરુકુળમાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓની હાજરીમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓનું કોરોના રસીકરણ (Junagadh Gurukul Droneshwar Adolescents get corona vaccine) કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- Child Vaccination In Gujarat: બનાસકાંઠામાં કિશોરો માટે રસીકરણ શરૂ, રસી લીધા બાદ સામે આવી વિદ્યાર્થિનીઓની પ્રતિક્રિયા

શાળાએ ન જતા કિશોરોને પણ અપાશે રસી

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વયના કિશોરોનું કોરોના રસીકરણ શરૂ (Adolescents Corona vaccination in Junagadh) કરવામાં આવ્યું છે. અહીં એક કે બે દિવસમાં શાળા કક્ષાએ કિશોરોનું કોરોના રસીકરણ પૂર્ણ થાય (Adolescents Corona vaccination in Junagadh) તેવી શક્યતા છે. બીજી તરફ આગામી દિવસોમાં શાળાએ ન જતા કિશોરોને પણ શોધીને તેમને કોરોનાની રસી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.