ETV Bharat / city

સોમનાથ વેરાવળ બાયપાસ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 35 વિદ્યાર્થીઓનો થયો ચમત્કારિક બચાવ - અક્સમાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સોમનાથ વેરાવળ હાઇવે પર આજે અકસ્માત સર્જાયો(Accident on Somnath Veraval bypass) હતો, જેમાં સોમનાથથી વેરાવળ તરફ જઈ રહેલા બેકાબૂ ટ્રેક્ટરે સ્કુલબસને અડફેટે લીધી(tractor hit the schoolbus) હતી અને આગળ જઈ ટ્રેક્ટર પલટી મારી ગયુ હતુ, અકસ્માતમાં શાળાના વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ(Miraculous rescue of school children in an accident) થયો હતો. આ અક્સમાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ(whole incident of accident was captured on CCTV) થઇ હતી.

સોમનાથ વેરાવળ બાયપાસ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 35 વિદ્યાર્થીઓનો થયો ચમત્કારિક બચાવ

author img

By

Published : Jan 11, 2022, 10:34 PM IST

જૂનાગઢ: વેરાવળ સોમનાથ બાયપાસ નજીક આજે ભયંકર અકસ્માતની(Accident on Somnath Veraval bypass) ઘટના સામે આવી છે. પથ્થર ભરીને જતું એક ટ્રેક્ટર બેકાબૂ બનતા રોડ પરથી પસાર થઈ રહેલી સ્કુલની બસને અડફેટે(tractor hit the schoolbus) લઇને ટ્રેક્ટર આગળ જતા પલટી મારી ગયું હતું, ટ્રેક્ટરમાં બેઠેલા બે મજૂરોને ઈજા થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવીમાં કેદ થઇ(whole incident of accident was captured on CCTV) હતી, તે દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે, જો બેકાબૂ બનેલા ટ્રેક્ટરે બસને સંપૂર્ણપણે અડફેટે લીધી હોત તો બાળકોને ખૂબ મોટું નુકસાન થઇ શકોત.

સોમનાથ વેરાવળ બાયપાસ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 35 વિદ્યાર્થીઓનો થયો ચમત્કારિક બચાવ

35 વિદ્યાર્થીઓનો થયો ચમત્કારિક બચાવ

ટ્રેક્ટર બેકાબુ બનીને પલટી મારી ગયું તે ઘટના સંપુર્ણ પણે સીસીટીવીમાં રેકોર્ડ થઇ છે. દ્રશ્ય પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, બેકાબૂ બનેલું ટ્રેક્ટર કોઈ મોટા ગંભીર અકસ્માતને સર્જી શકે તે પ્રમાણે માર્ગ પરથી પલટતુ જોવા મળ્યું હતું. ટ્રેક્ટર ચાલકની બેદરકારી કે ટ્રેક્ટરમાં કોઈ ખરાબી આવી જવાને કારણે આ અકસ્માત સર્જાયો છે તે કારણ હજી સુધી અકબંધ છે. સ્કુલબસમા ૩૦થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા સદ્દનસીબે કોઇ પણ વિદ્યાર્થીને ઈજાઓ થઇ નથી. સ્કુલબસના આગલના ભાગમાં ટક્કર વાગતા બસમાં નુકસાન જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : નવસારીના ખેરગામના ભૈરવી ખાતે ટેમ્પો સાથે અક્સમાત થતા સાઇકલ સવારનું મોત

આ પણ વાંચો : ભોપાલમાં ગમખ્વાર અક્સમાતમાં 4ના મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.