ETV Bharat / city

આ કારણે સોમનાથ મંદિરને રાખવામાં આવ્યું એલર્ટ પર, ગોઠવવામાં આવી થ્રી લેયર સુરક્ષા

ગુજરાતમાં તાજેતરમાં અલ-કાયદા આતંકવાદી સંગઠનમાંથી ધમકીઓ(Somnath Temple for Possible Threats) મળી છે. એવામાં સોમનાથ મંદિર સુરક્ષાને(Somnath Temple Security) ધ્યાનમાં લઈને તેની રખેવાળી મજબૂત બનાવાઈ છે. આ માટે બીજા ક્યાં ક્યાં મુદ્દે ધ્યાન રખાઈ રહ્યું છે, ચાલો જાણીયે આ ખાસ અહેવાલમાં

આણંદ: ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ સંસ્થાના 41માં પદવીદાન સમારંભમાં દેશના ગૃહ પ્રધાન અને પ્રથમ સહકારિતા પ્રધાન અમિત શાહ હાજરી આપશે. રવિવારે 12 જૂનના રોજ આણંદમાં સંસ્થાના કેમ્પસમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગૃહ પ્રધાન અમિત શાહના હાથે સંસ્થાના અંદાજિત 250 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.  આ પણ વાંચો:  સમગ્ર મામલે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડો. ઉમાકાંત દાસ દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવેલા માહિતીમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રગતિ અપાવે એવી કાર્યક્ષમ વિદ્યાર્થીઓને તાલીમ આપતી આ સંસ્થાની સ્થાપના દીર્ઘદ્રષ્ટા ડો. વર્ગીસ કુરિયન દ્વારા કરવામાં આવી હતી. જે પણ તેમના સિદ્ધાંતો પ્રમાણે ચાલી રહી છે. આ વર્ષે IRMAની 42મી બેચ ઉત્તીર્ણ થઈ છે. જે વિદ્યાર્થીઓને દેશમાં સહકારિતા મંત્રી અને ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવશે.   આ પણ વાંચો:  તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે અંદાજે 250 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્ષમાંથી સફળતા પૂર્વક અભ્યાસ કરીને ઉત્તીર્ણ થયા છે. જે વિદ્યાર્થીઓ ને રવિવારે 12 જૂનના રોજ સંસ્થાના કેમ્પસમાં સવારે 11થી 1:30 સુધી માં યોજાનાર પદવીદાન સમારંભમાં પદવી એનાયત કરવામાં આવશે.

author img

By

Published : Jun 11, 2022, 10:18 PM IST

જૂનાગઢ: કુખ્યાત આતંકવાદી સંગઠન અલ-કાયદાએ(Al Qaeda terrorist organization) ગુજરાતમાં આતંકવાદી હુમલો કરવાની ધમકીને પગલે સોમનાથ મંદિર પરિસરમાં સુરક્ષા સતેજ બનાવાઈ રહી છે જેટલા પોલીસ અધિક્ષકની રાહબરી નીચે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં આવતા જતા તમામ વાહનો અને લોકોની ખાસ તપાસ(Special inspection of vehicles and people) હાથ ધરાઇ છે.

આ પણ વાંચો: Terrorist threat to Gujarat : સમગ્ર ગુજરાત ખતરામાં, સરકારે માગી નાગરિકોની મદદ, જાણો આતંકી હુમલાની ધમકી વિશે

અલ-કાયદાની ધમકીના પગલે સોમનાથમાં સુરક્ષા સતેજ - કુખ્યાત આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા રાજ્યમાં આતંકવાદી હુમલા કરવાની ધમકીને(Threats of terrorist attacks) પગલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર(First Jyotirlinga Somnath Temple) પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા ચાક ચોબંધ કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સોમનાથ મંદિરની સુરક્ષામાં તૈનાત કરવામાં આવેલા વિભાગની પોલીસ અધિક્ષક PI પાટણ પોલીસ સ્ટેશન(Patan Police Station) અને સ્ટેટ IBના અધિકારીઓની બનેલી ટીમ દ્વારા મંદિર પરિસરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા પ્રત્યેક યાત્રિકોનું ખૂબ જ બારીકાઈથી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સોમનાથ મંદિર પરિસર તરફ આવતા તમામ માર્ગો પર પણ સુરક્ષા ચોકીઓ ઉભી કરી દેવામાં આવી છે અને શંકાસ્પદ તમામ હિલચાલને પકડી પાડવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

પૂજા અને પ્રસાદ સામગ્રીનું પણ કરાઈ રહ્યું છે બારીકાઈથી ચેકિંગ - સોમનાથ મંદિરે દર્શન કરવા માટે જતા પ્રત્યેક ભક્તોને પહેલેથી કોઈ પણ પ્રકારનો માલ સામાન લઈ જઈને દર્શન કરવા માટેની અનુમતિ આપવામાં આવતી નથી. પૂજા સામગ્રી અને પ્રસાદ સાથે લઈ જવામાં મંજૂરી આપવામાં આવે છે. અલ-કાયદાની આતંકવાદી હુમલાની ધમકીને પગલે મંદિર પરિસરમાં લઈ જવા દેવામાં આવતી પૂજા સામગ્રી અને પ્રસાદનું(Worship materials and offerings) પણ ખૂબ જ બારીકાઈથી અને ઝીણવટ ભરી તપાસ કર્યા બાદ મંદિર પરિસરમાં લઈ જવાની પરમિશન આપવામાં આવે છે વધુમાં સંભવિત ગેરકાનૂની પ્રવૃત્તિઓને(Potentially illegal activities) ડામી દેવા માટે શહેરમાં નેત્રમ પ્રોજેક્ટ(Netram Project) અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી પણ પ્રત્યેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: આતંકવાદીઓ મોટા હુમલાની યોજનામાં હતા, જમ્મુમાં ફરી એન્કાઉન્ટર, 1 જવાન શહીદ-4 ઘાયલ

બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને શ્વાન સાથે કરાઈ સુરક્ષા સતેજ - સોમનાથ મંદિર પરિસરમાં વિસ્ફોટક સામગ્રીને બિનકાર્યક્ષમ કરવા માટેની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સતત અને 24 કલાક મંદિરમાં તહેનાત હોય છે. આ સાથે સાથે મંદિર પરિસરમાં શ્વાન દ્વારા પણ સુરક્ષા(Dog Squad Security) પૂરી પાડવામાં આવે છે. જેમાં રાજ્ય પોલીસના ચુનંદા સ્વાનનો ઉપયોગ થાય છે વધુમાં મંદિર પરિસર અને આસપાસના હોટેલ ગેસ્ટ હાઉસ સોમનાથ(Hotel Guest House Somnath) રેલવે અને બસ સ્ટેશન સહિત ત્રિવેણી સંગમ અને અન્ય જાહેર સ્થળો પર QR ટીમ દ્વારા પણ સતત સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.