ETV Bharat / city

જામનગરમાં Wind World India કંપનીએ પોલીસ કર્મીઓને કોવિડ કીટની આપી ભેટ - Jamnagar News

કોરોનાકાળમાં 24 કલાક જાનના જોખમે ડ્યૂટી નિભાવતા પોલીસ કર્મીઓને માસ્ક, સેનિટાઇઝર, તેમજ સેનિટાઇઝર મશીન સહિતની વસ્તુઓ વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા (Wind World India) લિમિટેડ અને અન્ય સામાજિક કાર્યકરો તરફથી ભેટમાં આપવામાં આવી છે.

Gift of covid kit
Gift of covid kit
author img

By

Published : Jun 10, 2021, 10:24 PM IST

  • Wind World India કંપનીએ પોલીસ કર્મીઓને કોવિડ કીટ ભેટમાં આપી
  • કોરોનાકાળમાં પોલીસ ફોર્સની ઉમદા કામગીરી
  • ખાનગી કંપની દ્વારા કોવિડ કીટ DYSPને અર્પણ કરાઈ

જામનગર : બુધવારે શહેરમાં (Wind World India)ના સાથ અને સહકારથી સામાજીક જવાબદારીના હેતુથી જામનગર પોલીસને કોરોનાના સહયોગ માટે માસ્ક, સેનિટાઇઝર, ઓટોમેટીક સેનિટાઇઝર, ડેસ્પેંસીંગ મશીન, સેનિટાઇઝર ડેસ્પેંસીગ ફુટ સ્ટેન્ડ વગેરે આપવામાં આવ્યુ છે. આ કોવિડની બધી વસ્તુ જામનગર (Wind World India)ના હેડ એડમીન & સેક્યુરીટી ઓફીસર રવિ કુમાર લામા, ઓપરેશન હેડ કાન્તીલાલ બારીયા અને સ્ક્વાડ્રન લીડર ( રીટાઇર્ડ) જે. એન. વર્મા તથા તેના સ્ટાફ દ્વારા જામનગર પોલીસને કોવિડ નોડલ ઓફિસર જિગ્નેસ ચાવડા (DYSP) પોલીસ હેડ ક્વાટર જામનગરને આપવામાં આવ્યું છે.

જામનગર
જામનગર

આ પણ વાંચો: જામનગરમાં ગાંધીનગર ઓવરબ્રિજ પરથી યુવકે છલાંગ લગવી, ટ્રેન નીચે આવતા બન્ને પગ કપાઈ ગયા

જ્યારે જરૂર પડશે ત્યારે પોલીસફોર્સને કરવામાં આવશે મદદ

નોડલ ઓફીસર DYSP જિગ્નેસ ચાવડા વિન્ડ વર્લ્ડ (ઇન્ડિયા) લી. કંપનીએ કોરોનાની મહામારી સંક્રમણમાં કોવિંડ સામગ્રી સહયોગ કરવા બદલ આભાર વ્યકત કર્યો છે. વિન્ડ વર્લ્ડ (ઇન્ડિયા) કંપનીના અધીકારીએ જણાવ્યું હતુું કે, આગળ પણ સહયોગ કરતા રહીશું.

આ પણ વાંચો: જામનગરમાં મુંજાવર દ્વારા કરવામાં આવેલી અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ

પોલીસ કર્મીઓનો ઉત્સાહ વધશે

હાલ પણ રાત્રી કરફ્યૂમાં પોલીસકર્મીઓ ફરજ નિભાવી રહ્યા છે. જોકે કોવિડ હોસ્પિટલની સિક્યુરિટી હોય કે પછી ઓક્સિજન ટેક માટે પહેરો હોય પોલીસ જવાનો કોરોનાકાળમાં પરિવારની ચિંતા કર્યા વિના ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે ખાનગી કંપની દ્વારા કોવિડ કીટ અર્પણ કરવામાં આવી છે, જે પોલીસ કર્મીઓનો ઉત્સાહ વધારશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.