ETV Bharat / city

જામનગર મહાનગરપાલિકાના મેયર બન્યા સંઘ પ્રચારક બીના કોઠારી - jamnagar mayor

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જવલત સફળતા મેળવી છે. શુક્રવારના રોજ ભાજપ શહેર કાર્યાલયે જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી દ્વારા મેયરના નામની  જાહેરાત કરવામાં આવી છે.

જામનગર
જામનગર
author img

By

Published : Mar 12, 2021, 1:40 PM IST

  • નવનિયુક્ત પદાધિકારીઓએ સંભાળ્યો ચાર્જ
  • બીના કોઠારી બન્યા જામનગરના નવા મેયર
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનીષભાઈ કટારીયાની થઈ વરણી

જામનગર: નવનિયુક્ત મેયર બીનાબેન કોઠારીએ શુક્રવારથી ચાર્જ સંભાળી લીધો છે, જો કે જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે તેવી પણ તેમણે જાહેરાત કરી છે. ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનીષભાઈ કટારીયાની વરણી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના બીના કોઠારી મેયર બન્યા

આ પણ વાંચો: ગુજરાતની 6 મહાનગરપાલિકામાં કોણ બનશે મેયર?

નવનિયુક્ત પદાધિકારીઓની યાદી

  • મેયર : બીનાબહેન કોઠારી
  • ડેપ્યુટી મેયર: તપન પરમાર
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : મનીષ કટારીયા
  • શાસક પક્ષ નેતા : કુસુમબહેન પંડ્યા
  • દંડક : કેતન ગોસરાણી

આ પણ વાંચો:રાજકોટમાં કોણ બનશે મેયર, પદ માટે 6 કોર્પોરેટરો વચ્ચે જામશે હરિફાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.