ETV Bharat / city

જામનગર એરફોર્સ સ્ટેશન પર ઇન્ડોનેશિયાથી લવાયો ઓક્સિજનનો જથ્થો - જામનગરમાં ઇન્ડોનેશિયાથી આવ્યો ઓક્સિજનનો જથ્થો

કોરોના મહામારીને લઈને ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે દેશ વિદેશથી ઓક્સિજનનો જથ્થો મગાવામાં આવી રહ્યો છે. જેમાં સોમવારે સાંજે બે કન્ટેનર ઓક્સિજનના ઇન્ડોનેશિયાના જાકાર્તાથી લાવવામાં આવ્યા છે.

The amount of oxygen brought to Jamnagar from Indonesia

author img

By

Published : May 11, 2021, 4:10 PM IST

  • એરફોર્સ સ્ટેશન પર ઇન્ડોનેશિયાથી લવાયો ઓક્સિજનનો જથ્થો
  • વિદેશમાંથી પણ ઓક્સિજન દેશમાં આવી રહ્યો છે
  • સાંજના સમયે બે કન્ટેનર આવ્યા જામનગર

જામનગર : હાલ દેશમાં કોરોનાની મહામારી જોવા મળી રહી છે, ત્યારે સેકન્ડ વેવમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને લીધે અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. જેને લઈને વિદેશમાંથી પણ ઓક્સિજન દેશમાં આવી રહ્યો છે. જામનગર એરફોર્સ ખાતે સાંજના સમયે બે કન્ટેનર ઓક્સિજનના ઇન્ડોનેશિયાના જાકાર્તાથી લાવવામાં આવ્યા છે.

જામનગર એરફોર્સ સ્ટેશન પર ઇન્ડોનેશિયાથી લવાયો ઓક્સિજનનો જથ્થો

આ પણ વાંચો : જામનગરનું સૂર્યપરા ગામ બન્યું કોરોનામુક્ત

ઓક્સિજનની ઘટ ન થાય તે માટે વિદેશથી પણ ઓક્સિજનની આયાત

જામનગર જી. જી. હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. જોકે રિલાયન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. છતાં પણ ઓક્સિજનની ઘટ ન થાય તે માટે વિદેશથી પણ ઓક્સિજનની આયાત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : મ્યુકોમાઈક્રોસિસની સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે 74 બેડની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ

ઇન્ડોનેશિયા અને જાકાર્તા દ્વારા કરવામાં આવી મદદ

આમ તો જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રોજ 700 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને દેશભરમાં ઓક્સિજન ઓક્સિજન એક્સપ્રેસ મારફતે પહોંચાડવામાં આવી રહ્યો છે. છતાં પણ ભારતમાં જે પ્રકારે કોરોનાની મહામારી છે. તેને લઈ વિદેશમાંથી પણ મદદ આવી રહી છે અને મદદના ભાગરૂપે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઇન્ડોનેશિયાના જાકાર્તાથી બે કન્ટેનર ઓક્સિજનના આવી પહોંચ્યા છે. જોકે એરફોર્સ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ એરફોર્સના ફેસબુક પેજ પર સમગ્ર વિગત આપવામાં આવી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.