ETV Bharat / city

Suicide in Jamnagar: જામનગરના યુવકનો અશ્લિલ વીડિયો વાઈરલ થતાં યુવકે પીધી ઝેરી દવા - Obscene act with a young woman in Jamnagar

જામનગરમાં એક યુવક મહિલા સાથે અશ્લિલ હરકત (Obscene act with a young woman in Jamnagar ) કરતો વીડિયો વાઈરલ થયો (Jamnagar youth commits suicide) હતો. તેના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારે યુવકે બદનામીના ડરથી ઝેરી દવા પી (Suicide in Jamnagar) લીધી હતી. જોકે, સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

Suicide in Jamnagar: જામનગરના યુવકનો અશ્લિલ વીડિયો વાઈરલ થતાં યુવકે પીધી ઝેરી દવા

author img

By

Published : Apr 7, 2022, 2:54 PM IST

જામનગરઃ દિવસેને દિવસે સોશિયલ મીડિયાનો ઉપયોગ (Misuse of social media) વધી રહ્યો છે. તેની સારી બાજુ રહેલી છે. તો તેના ગેરફાયદા પણ જોવા મળી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જામનગરમાં. અહીં ચાંદી બજારમાં એક યુવક મહિલા સાથે અશ્લિલ (Obscene act with a young woman in Jamnagar) હરકતો કરતો (Suicide in Jamnagar) હતો. જોકે, આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ આ વીડિયો તમામ જગ્યાએ વાઈરલ થયો હતો. યુવકને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો હતો. તેના પર સતત દબાણ કરવામાં આવતું હોવાથી તે આત્મહત્યા કરવા મજબૂર બન્યો (Jamnagar youth commits suicide) હોવાનો તેના પરિવારજનોનો આક્ષેપ છે.

બુગદામાં એક કપલનો વીડિયો થયો હતો વાઈરલ

સમગ્ર ઘટના - આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગર શહેરમાં થોડા સમય પહેલાં જ ચાંદી બજારમાં એક યુવક યુવતી સાથે અશ્લિલ હરકત (Obscene act with a young woman in Jamnagar) કરતો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી અને આ વીડિયો તમામ જગ્યાએ વાઈરલ થયો હતો. કેટલાક વેપારીઓ આ યુવકને બ્લેકમેલ પણ કરતા હતા. તેનાથી કંટાળી અને બદનામીના ડરથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા (Jamnagar youth commits suicide) કરી હતી. જોકે, પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- Suicide Case in Surat : સુરતમાં મહિલાએ આત્મહત્યા કરતા બાળકોના માથેથી મમતાની છત્રછાયા ગઈ

બુગદામાં એક કપલનો વીડિયો થયો હતો વાઈરલ - બનાવની વિગત એવી છે કે, થોડા સમય પહેલા જામનગર શહેર આવેલા ચાંદી બજારમાં દુકાનોના બુગદામાં એક કપલનો અંગત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. તેનાથી કંટાળી યુવકે આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો- student commits suicide: આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીનીએ લખ્યું, "હું ના મૈ તકલીફ, તો મુજે મરને દો"

વેપારીઓ યુવકને હેરાન કરતો હોવાનો આક્ષેપ - તો આ તરફ આત્મહત્યા કરનાર યુવકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે, 2 વેપારીઓએ આ વીડિયો વાઈરલ કર્યા છે. તેમજ તેને નોકરીમાંથી કાઢી મૂકવા અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એટલે બંને વેપારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે અને તેઓને કડક સજા કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.