ETV Bharat / city

GG હોસ્પિટલ અગ્નિકાંડ: દર્દીએઓને બચાવનાર ફાયરની ટીમનું કરણી સેનાએ સન્માન કર્યું

જામનગર જી જી હોસ્પિટલમાં અગ્નિકાંડમાં દર્દીઓનો જીવ બચાવનાર ફાયર ટીમને રાજપૂત કરણી સેનાએ કર્યા સન્માનિત કર્યા હતા. જામનગર ફાયર ટીમના કર્મચારીઓએ ભારે જહેમત બાદ ICUમાં રહેલા પાંચ લોકોના જીવ બચાવ્યા હતાં.

fire team
જામનગર
author img

By

Published : Aug 30, 2020, 12:36 PM IST

જામનગર: જામનગર શહેરમાં આવેલી જી જી હોસ્પિટલના ICU વિભાગમાં થોડા દિવસો પહેલા ભીષણ આગ લાગી હતી, ત્યારે ભારે દોડધામ મચી હતી. જેમાં જામનગર ફાયર ટીમના કર્મચારીઓએ ભારે જહેમત બાદ ICUમાં રહેલા પાંચ લોકોના જીવ બચાવ્યા હતાં. જેથી રાજપૂત કરણી સેના દ્વારા ફાયર ટીમનું કરાયું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા છે. જીજી હોસ્પિટલમાં જ્યારે આગ લાગી હતી, ત્યારે ICU વિભાગમાં નવ જેટલા દર્દીઓ દાખલ હતા. આ દાખલ દર્દીઓમાં હ્રદયરોગના મોટાભાગના દર્દીઓ હતા.

જામનગર જી જી હોસ્પિટલમાં અગ્નિકાંડમાં દર્દીઓનો જીવ બચાવનાર ફાયર ટીમને રાજપુત કરણી સેનાએ કર્યા સન્માનિત

ICU ફાયર ટીમે ભારે જહેમત બાદ તમામા લોકોને બહાર કાઢ્યા હતા. આ ટીમના તમામ કર્મચારીઓએ ટીમ વર્ક કરી અને તમામ દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કર્યા હતા, ત્યારે જામનગરમાં રાજપૂત કરણી સેના દ્વારા તમામ કર્મચારીઓને શિલ્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે. આ તકે મહાનગર પાલિકા ફાયર ચીફ ઓફિસર કે કે બિસ્નોઈ તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજપૂત કરણી સેના જામનગર જિલ્લા ટીમ દ્વારા જી જી હોસ્પિલમાં બનેલ આગની ઘટનામાં જાનની બાજી લગાવીને અમૂલ્ય જિંદગીનો બચાવ કર્યો હતો. જેને લઈજામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમને સન્માન સાથે શિલ્ડ આપવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં દોલુભા જાડેજા (પ્રદેશ સંગઠન મંત્રી) રાજભા ઝાલા (જિલ્લા પ્રભારી) સુરપાલ સિંહ વાળા (જિલ્લા ઉપપ્રમુખ)મૂળરાજ સિંહ ઝાલા (શહેર પ્રમુખ) તથા તમામ તાલુકા પ્રમુખો અને જિલ્લાનાં બધા હોદેદારો હાજર રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.