ETV Bharat / city

Raging In Jamnagar Physiotherapy College: એન્ટિ રેગિંગ કમિટીની તપાસમાં 15 વિદ્યાર્થી દોષી જાહેર - ગુજરાતમાં ગુનાઓમાં વધારો

રાજ્યમાં આટલા કડક કાયદા છતાં કોલેજોમાં રેગિંગની ઘટના (Increase in crime in Gujarat) વધી રહી છે. ત્યારે જામનગરની ફિઝિયોથેરાપી કોલેજમાં (Raging In Jamnagar Physiotherapy College) સામૂહિક રેગિંગના મામલે રેગિંગ કમિટીને તપાસ સોંપવામાં આવી હતી. કમિટીએ 15 જેટલા વિદ્યાર્થીઓને રેગિંગ માટે દોષી જાહેર કર્યા છે. હવે આ વિદ્યાર્થીઓ સામે કડક પગલાં (Strict action against ragging convicts in Jamnagar) લેવાય તેવી શક્યતા છે.

Raging In Jamnagar Physiotherapy College: એન્ટિ રેગિંગ કમિટીની તપાસમાં 15 વિદ્યાર્થી દોષી જાહેર

author img

By

Published : Dec 25, 2021, 1:40 PM IST

જામનગરઃ ગુજરાત રાજ્યમાં ગુનાઓની સંખ્યા દિવસેને દિવસે (Increase in crime in Gujarat) વધતી જઈ રહી છે. ત્યારે આટલા કડક કાયદા છતાં રાજ્યની કોલેજોમાં પણ રેગિંગની ઘટના પણ વધી રહી છે. વિદ્યાર્થીઓમાં પણ હવે જાણે કાયદાનો ડર ન હોય તેવું દેખાઈ રહ્યું છે. તાજેતરમાં જ જામનગરમાં ફિઝિયોથેરાપી કોલેજમાં સામૂહિક રેગિંગનો (Raging In Jamnagar Physiotherapy College) મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે રેગિંગ કમિટીએ તપાસ (Anti-ragging committee investigates ragging case) કરતા 15 જેટલા વિદ્યાર્થીઓ દોષી જાહેર થયા છે. હવે આ વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી (Strict action against ragging convicts in Jamnagar) શક્યતા છે.

દોષી જાહેર થયેલા 15 વિદ્યાર્થીઓ સામે કડક પગલા લેવાય તેવી શક્યતા

આ પણ વાંચો- વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે જુનિયર સ્ટુડન્ટ્સ સાથે રેગિંગ, કમિટી દ્વારા લેવાયા પગલાં

જામનગરની ફિઝિયોથેરાપી કોલેજમાં 28 જેટલા વિદ્યાર્થીઓ સાથે રેગિંગ (Raging In Jamnagar Physiotherapy College થયું હતું, જેમાંથી કમિટીએ 15 વિદ્યાર્થીઓને દોષી ઠેરવ્યા છે. ફિઝિયોથેરાપીની બોય્ઝ હોસ્ટેલમાં ગયા વર્ષે પણ રેગિંગની ઘટના બની હતી ત્યારે આ વર્ષે સમગ્ર ઘટના પ્રિન્સિપાલને ધ્યાને આવતાં રેગિંગ કમિટીમાં સમગ્ર મામલો પહોંચ્યો છે અને અહીં 15 જેટલા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવાના આદેશો પણ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો- ABVP Raging in GLS College 2021 : વિદ્યાર્થી જૂથોની બબાલમાં પરાણે જયશ્રી રામના નારા બોલાવડાવવાનો વિવાદ

આ રીતે વિદ્યાર્થીઓનું થતું હતું રેગિંગ

સિનિયર વિદ્યાર્થીઓ જૂનિયર વિદ્યાર્થીઓને કલાકો સુધી ઉભા રાખતા હતા, જેના કારણે એક વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો. ફિઝિયોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે કે, રેગિંગ કમિટીએ (Anti-ragging committee investigates ragging case) 15 જેટલા વિદ્યાર્થીઓને દોષિત ઠેરવ્યા છે.

40 વિદ્યાર્થીઓની કરવામાં આવી પૂછપરછ

આ સમગ્ર મામલે કુલ 40 જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ કોલેજમાં ગેરહાજર છે. તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવે છે. દોષી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી દેવા આપવામાં આવ્યા છે. તો તમામ 15 વિદ્યાર્થીઓના રિઝલ્ટ પણ અટકાવી દેવામાં આવ્યા છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.