જામનગરઃ શહેરમાં છેલ્લા એક મહિનાથી સત્યસાંઈ સોસાયટીના રહીશો ગરીબ લોકોની ચિંતા કરી રહ્યા છે અને સોસાયટીમાં જ ભોજનાલય બનાવવામાં આવી છે અહીં ભોજન બન્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં રહેલા પરપ્રાંતિય લોકોને વાહન મારફતે ભોજન પહોંચાડવામાં આવે છે.
જામનગરની સત્યસાંઈ સોસાયટી જોડાઈ સેવા યજ્ઞમાં, રોજ 1500 લોકોને ભોજન આપી રહ્યા છે
હાલ લોકડાઉનની સ્થિતિમાં ગરીબ લોકો ભૂખ્યા ન રહે તે માટે અનેક સામાજિક સંસ્થાઓ સેવાયજ્ઞમાં જોડાઈ છે. પણ જામનગરમાં ગુલાબનગર પાસે આવેલ સત્યસાઈ સોસાયટીના તમામ લોકો સેવા યજ્ઞમાં જોડાયા છે અને તન મન અને ધનથી સેવા આપી રહ્યા છે.
જામનગરની સત્યસાંઈ સોસાયટી જોડાઈ સેવા યજ્ઞમાં