ETV Bharat / city

જામનગર SOGએ કિંમત રુપિયા બે કરોડનાં વ્હેલ માછલીના એમ્બરગ્રીસ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો - બે કરોડની કિંમતનું એમ્બરગ્રીસ

જામનગર SOGએ સંકાસ્પદ લાગતા એક ઇસમ જોડેથી અંદાજીત કિમત રુપિયા બે કરોડના માછલીના એમ્બરગ્રીસ(ઉલટી) સાથે ઝડપી પાડ્યો(One caught with ambergris) હતો.

જામનગર SOGએ કિંમત રુપિયા બે કરોડનાં વ્હેલ માછલીના એમ્બરગ્રીસ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

author img

By

Published : Jan 30, 2022, 6:16 PM IST

જામનગર : SOGના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇસમે પોતાના ઘરમાં અંદાજીત કિંમત રુપિયા બે કરોડનું માછલીનું એમ્બરગ્રીસ(ઉલટી)(Ambergris worth Rs 2 crore) છુપાવ્યું છે. ઇસમના ઘરે રેઇડ પાડતા તેના ઘરેથી 830 ગ્રામ એમ્બરગ્રીસ પકડાયું હતું.

જામનગર SOGએ કિંમત રુપિયા બે કરોડનાં વ્હેલ માછલીના એમ્બરગ્રીસ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

આ પણ વાંચો : Blue Revolution scheme: જાણો કઈ જગ્યાની માછલી પાણી વગર પણ રહે છે 3 દિવસ જીવિત, થાય છે લાખોનો વેપાર

બે કરોડની કિંમતનું એમ્બરગ્રીસ ઝડપી પાડ્યું

બાતમીના આધારે SOGએ ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામીના ઘરે રેઇડ પાડતા તેની પાસેથી દુર્લભ એવી વ્હેલ માછલીની એમ્બરગ્રીસ (ઉલ્ટી) મળી આવ્યું હતું, જેનુ વજન 830 ગ્રામ જેટલુ હતું. જેની બજાર કિંમત આશરે બે કરોડ જેટલી ગણાય છે. મજકુરની પ્રાથમિક પુછપરછ કરતા એમ્બરગ્રીસ હોવાનુ જાણવા મળ્યું હતું. કબ્જે કરેલ એમ્બરગ્રીસ જેવા શંકાસ્પદ પદાર્થને એફ.એસ.એલ. તપાસણી અર્થે મોકલવા તજવીજ કરવામા આવેલ છે. આ અંગે સીટી "બી" ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આ પણ વાંચો : જાણો કઈ રીતે આ માછીમારોને બગાસું ખાતા મળ્યું પતાસું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.