ETV Bharat / city

Omicron First Case in Jamnagar: ગુજરાતમાં ઓમિક્રોન વોરિયન્ટની એન્ટ્રી, જામનગરમાં સામે આવ્યો પહેલો કેસ - પુણે લેબોરેટરીમાં સેમ્પલનું પરીક્ષણ

જામનગર (Omicron First Case in Jamnagar)માં બે દિવસ પહેલા આફ્રિકાના ઝિમ્બાબ્વેથી આવેલા ૬૨ વર્ષીય વૃદ્ધ અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે શંકાસ્પદ જણાતા પુણે ખાતે લેબોરેટરીમાં સેમ્પલનું પરીક્ષણ કરવા મોકલાયા હતા. દરમિયાન આજે પુણે ખાતે લેબોરેટરીમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવતા ઓમિક્રોનની પુષ્ટી (Jamnagar man found infected with Omicron variant) થઈ છે. જેથી તંત્ર દોડતુ થઈ ગયુ હતુ.

Omicron First Case in Jamnagar: ગુજરાતમાં ઓમિક્રોન વોરિયન્ટની એન્ટ્રી, આફ્રિકાથી આવેલા ઈસમ 90 લોકોના સંપર્કમાં આવતા ઉહાપોહ

author img

By

Published : Dec 4, 2021, 3:22 PM IST

Updated : Dec 4, 2021, 5:30 PM IST

  • ગુજરાતમાં ઓમીક્રોન વોરીયંટની એન્ટ્રી
  • આફ્રિકાથી આવેલા ઈસમનો રિપોર્ટ પોઝીટીવ
  • નવા વેરિયન્ટનો દર્દી 90 લોકોના સંપર્કમાં

જામનગર: બે દિવસ પહેલા આફ્રિકાના ઝિમ્બાબ્વેથી આવેલા ૬૨ વર્ષીય વૃદ્ધ અને કોરોના રિપોર્ટ પોઝિટિવ (Africa Returnee Tests Covid Positive In Gujarat) આવ્યો હતો, જે શંકાસ્પદ જણાતા પુણે ખાતે લેબોરેટરીમાં સેમ્પલનું પરીક્ષણ કરવા મોકલાયા હતા. દરમિયાન આજે પુણે ખાતે લેબોરેટરીમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવતા ઓમિક્રોનની પુષ્ટી (Jamnagar man found infected with Omicron variant ) થઈ છે. હાલ આ દર્દીને જામનગરની કોવીડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

જામનગરના મોર કન્ડા ગામનો રહીશ

પોઝિટિવ દર્દી જામનગર (Omicron First Case in Jamnagar)ના મોર કન્ડા ગામનો રહીશ અને આફ્રિકન કન્ટ્રિમાંથી જામનગરમાં આવ્યો હતો, જો કે દર્દીને શરદી ઊઘરસ જેવા લક્ષણો દેખાતા પ્રાઈવેટ હૉસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને પરીક્ષણમાં ઓમિક્રોનની પુષ્ટી (Entry of Omicron variant in Gujarat) થતા દોડધામ મચી ગઇ છે. કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર એસ.એસ ચેટર્જીના જણાવ્યા અનુસાર દર્દીની હાલત હાલ સ્થિર છે અને ડોકટર ટીમ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

નવા વેરિયન્ટનો દર્દી 90 લોકોના સંપર્કમાં

ઉલ્લખનિય છે કે અગાઉ કોરોના સમયમાં પણ જામનગર હોટસ્પોટ હતું, અને હાલ પણ આ નવા વેરિયન્ટનો દર્દી 90 લોકોના સંપર્કમાં આવતા ઉહાપોહ (Fear of Omicron in Jamnagar Gujarat) મચી ગઈ હતી. તમામને આઈસોલેશનમાં મોનીટરીંગ હેથળ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Omicron Variant Cases : રાજકોટમાં ઓમિક્રોનના બે શંકાસ્પદ કેસ હોવાની વાત સામે કલેક્ટરનો ઈન્કાર

આ પણ વાંચો: Omicron Variant alert in kutch: ઓમિક્રોનને લઈને કચ્છનું તંત્ર બન્યું સતર્ક

Last Updated : Dec 4, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.