ETV Bharat / city

New Campus Of Gujarat Ayurved University : જામનગરનું ગૌરવ એવી યુનિવર્સિટીનું કેમ્પસ હશે અફલાતૂન, જાણો કેવું હશે - આયુર્વેદ યુનિવર્સિટી એસ્ટેટ ઓફિસર દેવેન્દ્રસિંહ ઝાલા

દુનિયાભરનું ધ્યાન ખેંચનાર જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને (New Campus Of Gujarat Ayurved University ) રાષ્ટ્રીય સંસ્થાનનો દરજ્જો મળ્યો છે. ત્યારે આ મોભાને છાજે એવા કેમ્પસ માટે ડેવલપમેન્ટની કામગીરી શું કરવામાં આવી રહી છે જાણો.

New Campus Of Gujarat Ayurved University : જામનગરનું ગૌરવ એવી યુનિવર્સિટીનું કેમ્પસ હશે અફલાતૂન, જાણો કેવું હશે

author img

By

Published : Apr 2, 2022, 6:25 PM IST

જામનગર - જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની રાષ્ટ્રીય સંસ્થાનનો દરજ્જો મળ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુર્વેદનું વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તે માટે અંગત રસ લઈ જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીનું નામ વિશ્વભરમાં ગુંજતું કર્યું છે. જોકે આયુર્વેદ યુનિવર્સિટીમાં હાલ ડેવલપમેન્ટની (New Campus Of Gujarat Ayurved University ) કામગીરી શરૂ કરવામાં આવી છે ખાસ કરીને હાલનું જે કેમ્પસ છે તે રાજાશાહી વખતનું કેમ્પસ છે. જોકે એક બિલ્ડીંગ નવી (Gujarat Ayurved University Campus Develpoment) બનાવવામાં આવી છે.

વિશ્લકક્ષાની સંસ્થાને છાજે તેવા ડેલવપમેન્ટ સાથે કેમ્પસ બનશે

600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે - જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં દેશ-વિદેશના 600 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને હવે WHO સાથે એમઓયુ (WHO MOU) કરવામાં આવતા વિશ્વના અનેક દેશના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ તેમજ સંશોધન કરવા માટે આવશે. ત્યારે હાલ જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના નવા કેમ્પસ (New Campus Of Gujarat Ayurved University ) માટે આર્કિટેક્ટની પણ નિમણૂક (Gujarat Ayurved University Campus Develpoment)કરવામાં આવી છે અને વિશ્વની જે શ્રેષ્ઠ સંસ્થાઓ છે તેમના નમૂના પણ લેવામાં આવ્યા છે. જેમ કે IIM અમદાવાદ, IITનું કેમ્પસ પણ ફેમસ છે.

આધુનિક સુવિધાઓ સાથે નિર્માણ -જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં રોડ-રસ્તા તેમાં સીસીટીવી કેમેરા અને નવા કેમ્પસનું નિર્માણકાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ઇટીવી ભારત સાથે વાત કરતા આયુર્વેદ યુનિવર્સિટીના એસ્ટેટ ઓફિસર દેવેન્દ્રસિંહ ઝાલાએ (Ayurveda University Estate Officer Devendrasinh Zala) જણાવ્યું કે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી હવે વૈશ્વિક સંસ્થા બની છે. હવે શિક્ષણ સંસ્થાને વર્લ્ડ ક્લાસ કેમ્પસ (Gujarat Ayurved University Campus Develpoment)મળી રહે તે માટે હાલ આર્કિટેક્ટની નિમણૂક કરવામાં આવી છે અને કેમ્પસમાં રોડ-રસ્તા તેમ જ સીસીટીવી કેમેરા (New Campus Of Gujarat Ayurved University ) સહિતની સગવડો પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

ડેલવપમેન્ટ માટે વિશ્વની જે શ્રેષ્ઠ સંસ્થાઓ છે તેમના નમૂના પણ લેવામાં આવ્યા છે

આ પણ વાંચોઃ Jamnagar Ayurveda University: જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી જ્યાં વિદેશથી પણ અભ્યાસ માટે આવે છે વિદ્યાર્થીઓ

સમારકામની જરુરિયાત છે - હાલ આયુર્વેદ યુનિવર્સિટીમાં આવેલી તમામ ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કારણ કે તેમનું બાંધકામ વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું. નવું જે કેમ્પસ બનશે તેમાં અનેકવિધ સુવિધાઓ હશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે તેમજ અહીં વાતાવરણમાં પણ અચાનક ફેરફારો આવતા હોય છે. ત્યારે નવું કેમ્પસ (New Campus Of Gujarat Ayurved University ) બનશે તે ભૂકંપપ્રૂફ હશે અને વાતાવરણ યોગ્ય બનાવવા માટેની કામગીરી (Gujarat Ayurved University Campus Develpoment)પણ કરવામાં આવશે. નવા કેમ્પસમાં સિમેન્ટ કોંક્રીટ તેમ જ ઈંટોનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Ayurved University : દેશના વડાપ્રધાન મોદીએ આયુર્વેદિક યુનિવર્સિટીને અત્યાર સુધીમાં શું આપ્યું જાણો

IIM કેમ્પસની ખાસિયત - ઇન્ડિયન આર્કિટેક બી.વી દોશી અને અનંત રાજે દ્વારા બનાવેલા બિલ્ડિંગનું વૈશ્વિકસ્તરે અને વૈજ્ઞાનિક પદ્ધતિએ ઘણું મહત્વ રહેલું છે. સમગ્ર પરિસરમાં આવેલા લાઇબ્રેરી, ક્લાસરૂમ, ફેકલ્ટી રૂમ, ધ પ્લાઝા અને સ્ટુડન્ટ્સ ડોરમેટરી વગેરે તમામ બિલ્ડિંગ એક જ પદ્ધતિથી અને યુનિક રીતે ડિઝાઇન કરાયેલા છે. કુદરતી રીતે તમામ ઋતુઓ સાથે કનેક્ટ થાય તેવું બિલ્ડિંગ છે.

For All Latest Updates

TAGGED:

WHO MOU
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.