ETV Bharat / city

MP Poonam Madam Covid Positive : સાંસદે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સૌને જાણ કરી, હાલ તબિયત કેવી જાણો - સાંસદ પૂનમ માડમ કોરોના પોઝિટિવ

જામનગરના સાંસદ પૂનમ માડમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી પોતાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ (MP Poonam Madam Covid Positive ) આવ્યો હોવાની માહિતી આપી છે.

MP Poonam Madam Covid Positive : સાંસદે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સૌને જાણ કરી. હાલ તબિયત કેવી જાણો

author img

By

Published : Jan 19, 2022, 1:13 PM IST

Updated : Jan 19, 2022, 1:22 PM IST

જામનગરઃ જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમ માડમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા સાંસદે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ (MP Poonam Madam Covid Positive )આવ્યો છે. સાંસદે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને પોતાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાની માહિતી આપી છે.

ફેસબુક પર પોસ્ટ મૂકી રિપોર્ટ પોઝિટિવ હોવાના અહેવાલની પુષ્ટિ કરી

સાંસદ પૂનમ માડમે ફેસબુક પર પોસ્ટ મૂકી રિપોર્ટ પોઝિટિવ હોવાના અહેવાલની (Covid19 Upadate in Jamnagar 2022) પુષ્ટિ કરી છે.. ઉલ્લેખનીય છે કે સાંસદ પૂનમ માડમ છેલ્લા ઘણા સમયથી લોકસંપર્કના કામ કરી રહ્યા હતાં તે દરમિયાન તેઓ (MP Poonam Madam Covid Positive )સંક્રમિત થયાં છે.

  • After initial symptoms, I got myself tested and my report is Covid positive. Following all the necessary protocols, I have isolated myself and I am under home quarantine. Requesting all those who have come in contact with me to get tested.

    — Poonamben Maadam (@PoonambenMaadam) January 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ International Space Station : જામનગરવાસીઓએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નિહાળ્યું

ટેલિફોનિક પ્રતિભાવ આપ્યો

પૂનમ માડમ સાથેની (MP Poonam Madam Covid Positive ) ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેમની તબિયત સારી છે અને ડોકટરની સલાહ પ્રમાણે દવાઓ લઇ રહ્યા છે. મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલાં જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. તો જિલ્લા કલેકટર અને કમિશનર પણ (Covid19 Upadate in Jamnagar 2022) પોઝિટિવ આવ્યા છે. ત્યારે હાલાર પંથકમાં સતત વધતા કોરોનાના કેસ હવે વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યાં છે.

આ પણ વાંચોઃ Jamnagar Palika General Board meeting: જામનગર જનરલ બોર્ડમાં માત્ર એક ઠરાવ પાસ, વેસ્ટ ટુ એનર્જી મુદ્દે ભારે ધમાલ

Last Updated : Jan 19, 2022, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.