ETV Bharat / city

જામનગરમાં 3 સપ્તાહ બાદ બજારો પુનઃ ધમધમતા થયા, ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી - partial lockdown

રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઈને લાદવામાં આવેલા આંશિક લોકડાઉનને લઈને ગુરૂવારે જ છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને જામનગરમાં શુક્રવારે સવારથી જ બજારો પુનઃ ધમધમી ઉઠ્યા હતા. ગ્રાહકોની ભીડ વચ્ચે કોરોના સંક્રમણમાં ફરી વધારો થાય તેવી શક્યતા રહેલી છે.

જામનગરમાં 3 સપ્તાહ બાદ બજારો પુનઃ ધમધમતા થયા, ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી

author img

By

Published : May 21, 2021, 3:35 PM IST

  • કોરોનાને કારણે લાગુ કરવામાં આવ્યા હતા નિયંત્રણો
  • રાજ્યમાં કોરોના કેસ ઘટતા ગુરૂવારે જ અપાઈ છૂટછાટ
  • જામનગરમાં પ્રથમ દિવસે જોવા મળી લોકોની છૂટ

જામનગર: રાજ્ય સરકારે આંશિક છૂટછાટમાં વધારો કર્યો છે. જેના કારણે શુક્રવારથી જામનગરમાં વેપારીઓએ સવારે 9 વાગ્યાથી દુકાનો ખોલી હતી. જામનગરની મુખ્ય બજાર ગણાતી ગ્રેઇન માર્કેટ તેમજ બર્ધન ચોકમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે રાજ્યમાં આંશિક લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના 3 સપ્તાહ બાદ આંશિક છૂટછાટોમાં વધારો કરવામાં આવ્યો છે.

જામનગરમાં 3 સપ્તાહ બાદ બજારો પુનઃ ધમધમતા થયા, ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી
જામનગરમાં 3 સપ્તાહ બાદ બજારો પુનઃ ધમધમતા થયા, ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી
જામનગરમાં 3 સપ્તાહ બાદ બજારો પુનઃ ધમધમતા થયા, ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી

3 સપ્તાહ ધંધો બંધ રહેતા વેપારીઓ આર્થિક સંકળામણમાં

જામનગરમાં 3 સપ્તાહ સુધી તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. જેના કારણે વેપારીઓ ક્યાંકને ક્યાંક આર્થિક સંકળામણનો પણ અનુભવ થઈ રહ્યો છે. જોકે, વેપારીઓ આશા રાખી રહ્યા છે કે, હવે બજારો ખુલતા જ કામ ધંધો ફરીથી શરૂ થશે. બજારો ખુલતાં જ એકત્ર થયેલી આ ભીડ કોરોનાને આમંત્રણ આપે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.