ETV Bharat / city

Jamnagar Hanuman Temple: 2 વખત વર્લ્ડ રેકોર્ડ બનાવનારું જામનગરનું બાલા હનુમાન મંદિર બનશે ગુજરાતનું સૌપ્રથમ મંત્ર મંદિર, જાણો શા માટે - બાલા હનુમાન મંદિર વર્લ્ડ રેકોર્ડ

જામનગરમાં બાલા હનુમાન મંદિર (Jamnagar Hanuman Temple) હવે મંત્ર મંદિર બનશે. વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં 13 કરોડ રામમંત્રની વિજયા દશમીએ સ્થાપના કરવામાં આવશે. તેના કારણે આ મંદિર ગુજરાતનું સૌ પ્રથમ મંત્ર મંદિર તરીકે પણ (Gujarat's first mantra temple) ઓળખાશે.

Jamnagar Hanuman Temple: 2 વખત વર્લ્ડ રેકોર્ડ બનાવનારું જામનગરનું બાલા હનુમાન મંદિર બનશે ગુજરાતનું સૌપ્રથમ મંત્ર મંદિર, જાણો શા માટે

author img

By

Published : Mar 12, 2022, 11:55 AM IST

જામનગરઃ શહેરના વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન (Jamnagar Hanuman Temple) સંકીર્તન મંદિરમાં 13 કરોડ રામ મંત્રની આગામી વિજયા દશમીએ સ્થાપના કરવામાં આવશે. તેના કારણે આ મંદિર ગુજરાતનું સૌ પ્રથમ મંત્ર મંદિર તરીકે પણ (Gujarat's first mantra temple) ઓળખાશે. બાલા હનુમાન મંદિરના નામે અગાઉ 2 વખત વર્લ્ડ રેકોર્ડ પણ બન્યા છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રખ્યાત બાલા હનુમાન મંદિર (Bala Hanuman Temple World Record) સ્થાન ધરાવે છે.

વર્ષ 1964માં મંદિરની થઈ હતી સ્થાપના

વર્ષ 1964માં મંદિરની થઈ હતી સ્થાપના

જામનગરમાં તળાવની પાળ પાસે આવેલા બાલા હનુમાન મંદિરમાં (Jamnagar Hanuman Temple) 1 ઓગસ્ટ 1964ના રોજ સંતશ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શ્રી રામ જય રામ જય જય રામ મંત્રની આહલેખ જગાવવામાં આવી હતી. તે દિવસથી આજ સુધી વર્ષના 365 દિવસ આ મંત્રની અખંડ ધૂન મંદિરમાં ગવાઈ રહી છે અને કરોડો મંત્રનો ઉચ્ચાર થઈ ચૂક્યો છે.

વર્ષ 1964માં મંદિરની થઈ હતી સ્થાપના
વર્ષ 1964માં મંદિરની થઈ હતી સ્થાપના

આ પણ વાંચો- Dakor Temple Faguni Melo News : ધામધૂમથી યોજાશે ડાકોરના ઠાકોરનો ફાગણી પૂનમનો મેળો, જાણો વિગતો

મંદિરમાં 58 વર્ષથી ચાલી રહી છે રામધૂન

છેલ્લા 58 વર્ષથી જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરમાં (Jamnagar Hanuman Temple) અખંડ રામધૂન ચાલી રહી છે. તો દેશવિદેશથી અહીં શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

મંદિરમાં 58 વર્ષથી ચાલી રહી છે રામધૂન
મંદિરમાં 58 વર્ષથી ચાલી રહી છે રામધૂન

આ પણ વાંચો- પ્રથમ વાર આરતી : ગુજરાતના ઈતિહાસમાં ભિક્ષાવૃત્તિ બાળકોએ ગબ્બર પર્વતની કરી અનોખી આરતી

મંદિરે 2 વખત બનાવ્યો છે વર્લ્ડ રેકોર્ડ

આ અખંડ રામધૂનને 27,000થી વધુ દિવસ એટલે કે, 57 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને 58મુ વર્ષ ચાલે છે. આ અખંડ રામધૂનના કારણે જામનગરના આ બાલા હનુમાન મંદિરને 2 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Bala Hanuman Temple World Record) સ્થાન મળ્યું છે. આથી આ મંદિર વિશ્વભરમાં જાણીતું બન્યું છે. આ મંદિરના ટ્રસ્ટી દ્વારા એક નવતર પ્રયોગ કોરોના કાળના છેલ્લા 3થી 3.5 મહિનાથી હાથ ધરાયો છે. શ્રી રામ મંત્રના લેખન માટે ખાસ બુક છપાવવામાં આવી છે અને ભવિકોને લખવા માટે કરી છે.આ પ્રકલ્પ પૂરો થવાથી જામનગરનું શ્રી બાલા હનુમાન મંદિર ગુજરાતનું સૌ પ્રથમ મંદિર બનશે જેમાં આટલી મોટી સંખ્યામાં મંત્રોની સ્થાપના થઇ હોય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.