ETV Bharat / city

જામનગરના દરેડમાં હિટ એન્ડ રનની ઘટના, 11ને અડફેટે લીધાં 1નું મોત - જામનગર ક્રાઈમ ન્યૂઝ

જામનગરના દરેડ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના ( Hit and run incident in Dared of Jamnagar ) સામે આવી છે. રાંદલ માતાજીના મંદિર પાસે પૂરઝડપે આવતી કારના ચાલકે પ્રૌઢા સહિત 11 વ્યક્તિઓને અડફેટે લીધા હતાં. જેમાં એક યુવતીનું મોત (11 injured 1 killed in Accident ) થયું છે.

જામનગરના દરેડમાં હિટ એન્ડ રનની ઘટના, 11ને અડફેટે લીધાં 1નું મોત

author img

By

Published : Oct 6, 2022, 9:56 PM IST

જામનગર જામનગરના દરેડ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા ચારણવાસમાં રહેતાં પ્રૌઢા તેમના પરિવારજનો સાથે બુધવારે રાત્રિના ગરબી જોઇ પરત ફરી રહ્યા હતા. ત્યારે રાંદલ માતાજીના મંદિર નજીક પૂરઝડપે આવતી સફેદ કલરની કારના ચાલકે પ્રૌઢા સહિત 11 વ્યક્તિઓને અડફેટે (11 injured 1 killed in Accident ) લીધા હતા. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવતીનું મોત ( Hit and run incident in Dared of Jamnagar ) થયું છે.

ઘટનાની વિગતો જામનગર તાલુકાના દરેડ ગામમાં ચારણવાસમાં રહેતા કુંવરબેન રાણસુરભાઈ રવશી તેમના પરિવારજનો સાથે બુધવારે રાત્રિના સમયે ગરબી જોઇને પરત ફરી રહ્યા હતાં. ત્યારે રાંદલ માતાજીના મંદિર નજીક પૂરઝડપે બેફીકરાઇથી આવતી સફેદ કલરની કારના ચાલક જેઠા નાગશી ગઢવીએ પ્રૌઢા અને તેના પરિવારજનો સહિતના 11 વ્યક્તિઓને અડફેટે લીધા ( Hit and run incident in Dared of Jamnagar ) હતા. જેમાં પ્રૌઢા અને તેમના પુત્ર તથા પુત્રીઓ સહિતનાઓને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે આલીબેન ઉર્ફે આલુ રામસુર રવશી ઉ.20 નામની યુવતીનું ઘટનાસ્થળે જ મોત (11 injured 1 killed in Accident ) થયું હતું.

કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા 11 વ્યકિતઓને ઠોકરે ( Hit and run incident in Dared of Jamnagar ) ચડાવ્યાં હતાં. જે બાદ કાર નાઘેડી તરફના રસ્તે પલટી ખાઈ ગઇ હતી. ત્યારબાદ ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. જામનગર પોલીસને અકસ્માતના બનાવની જાણ થતા (Jamnagar Police ) પીએસઆઇ આર.એ. વાઢેર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે મૃતદેહનો (11 injured 1 killed in Accident ) કબ્જો સંભાળી કુંવરબેનના નિવેદનના આધારે કારચાલક જેઠા નાગશી ગઢવી વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ માટે ચક્રો (Jamnagar Crime News ) ગતિમાન કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.