ETV Bharat / city

જામનગરની જી જી હોસ્પિટલ ફરી વિવાદમાં : એક્સ રે મશીનના કાગળના ફોટોને લઈ વિવાદ - ગુજરાતીસમાચાર

જામનગર: જી જી હોસ્પિટલ હાલાર પથકની સૌથી મોટી હોસ્પિટલ છે.અહીં સમગ્ર હાલર પથકમાંથી મોટી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.જો કે એક્સ રે મશીન દ્વારા કે ફોટો પાડવામાં આવી રહ્યા છે. આ ફોટોમાં કાગળનો ઉપયોગ થઈ રહ્યો છે.

જામનગરની જી જી હોસ્પિટલ ફરી વિવાદમાં
જામનગરની જી જી હોસ્પિટલ ફરી વિવાદમાં
author img

By

Published : Dec 23, 2020, 1:15 PM IST

Updated : Dec 23, 2020, 1:26 PM IST

  • જામનગરની જી જી હોસ્પિટલ ફરી વિવાદમાં
  • જી જી હોસ્પિટલ હાલાર પથકની સૌથી મોટી હોસ્પિટલ
  • ડિજિટલ એક્સ-રેમાં કાગળની પ્રિન્ટ
    જામનગરની જી જી હોસ્પિટલ ફરી વિવાદમાં

જામનગર: જી જી હોસ્પિટલ હાલાર પથકની સૌથી મોટી હોસ્પિટલ છે.અહીં સમગ્ર હાલર પથકમાંથી મોટી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.જો કે એક્સ રે મશીન દ્વારા કે ફોટો પાડવામાં આવી રહ્યા છે. આ ફોટોમાં કાગળનો ઉપયોગ થઈ રહ્યો છે.

કાગળ પર પ્રિન્ટ ઇકો ફ્રેન્ડલી હોવાનું ડોકટર જણાવી રહ્યા છે

જામનગરની જી.જી હોસ્પિટલના ડોક્ટર તેમજ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા અનુસાર એક્સ રે મશીનમાં જે ફોટો પાડવામાં આવી રહ્યો છે. તેમાં કાગળનો ઉપયોગ થાય છે પણ તે ઉપયોગી છે અને એક પ્રકારનું ઇકો ફ્રેન્ડલી છે. જે તે વિભાગના ડોક્ટર્સ કાગળમાં પાડેલા ફોટા પરથી દર્દીઓને શું દુખાવો છે. તેમજ કઈ જગ્યાએ વાગ્યું છે તે સારી રીતે જોઈ શકે છે. જેથી હોસ્પિટલમાં વર્ષોથી એક્સ રે મશીનમાં સાદા કાગળનો ઉપયોગ થઈ રહ્યો છે.

હાલરની સૌથી મોટી હોસ્પિટલ એક્સ-રેના ડિજિટલ ફોટો કાગળના

આ સાદા કાગળમાં પાડવામાં આવેલા ફોટોગ્રાફીને તડકામાં સૂકવવા પડે છે.લોકોનું કહેવું છે કે એક્સ-રેની પ્રિન્ટ કાગળ ઉપર આપવામાં આવી રહી છે. જેના કારણે નાની-મોટી ઈર્જાઓ પકડાતી નથી.જામનગરની જી જી હોસ્પિટલમાં રેડીયોલોજી વિભાગમાં વધુ એક વિવાદમાં આવ્યો છે.ડિજિટલ એક્સ-રેમાં કાગળની પ્રિન્ટ છે. તે ઇકોફ્રેન્ડલી ગણી શકાય બાકી નાની-મોટી જાઓ કે રોગ તેમાં દેખાયની તેવી ફરિયાદો છે ફોટો ભીના હોય છે તેને સૂકાવવા પડે છે. અન્ય કોઈ તકલીફ ન હોય તેવું જી જી હોસ્પિટલના ડૉક્ટર જણાવી રહ્યા છે.

Last Updated : Dec 23, 2020, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.