ETV Bharat / city

જામનગર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવશી આહિરનું કોરોનાની સારવાર દરમિયાન મોત - corona update

સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે, ત્યારે જામનગર શહેરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવશી આહિરનું શનિવારે કોરોનાથી મોત થયું હતું.

જામનગર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવશી આહિરનું કોરોનાની સારવાર દરમિયાન મોત

author img

By

Published : Apr 24, 2021, 7:46 PM IST

  • કોંગ્રેસના લડાયક નેતા દેવશી આહિરનું કોરોનાથી મોત
  • મોક્ષ ફાઉન્ડેશનના સેવાભાવી સદસ્ય પણ હતા
  • કોંગ્રેસના સિનિયર નેતાના અવસાનથી સમગ્ર રાજકીય આલમમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે

જામનગરઃ શહેરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવશી આહિરનું શનિવારે કોરોનાથી નિધન થયું હતું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવશીભાઈ કોરોના સામેની લડાઇનો જંગ હારી ગયા છે. તેઓ મોક્ષ ફાઉન્ડેશનના સેવાભાવી સદસ્ય પણ હતા.

જામનગર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવશી આહિરનું કોરોનાની સારવાર દરમિયાન મોત
જામનગર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવશી આહિરનું કોરોનાની સારવાર દરમિયાન મોત

આ પણ વાંચોઃ એન્ટિ મંડળ કમિશન ફોરમના સંયોજક ડીયુના પૂર્વ વિદ્યાર્થી હરેરામસિંહનું મૃત્યુ

જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિપજ્યું મોત

દેવશી આહિર કોંગ્રેસના સિનિયર નેતાના અવસાનથી સમગ્ર રાજકીય આલમમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે, જામનગરના કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુ, રાજયપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમે શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લા પંચાયત ભાજપના મહિલા સભ્યના પતિને બેડ ન મળતા થયું મોત

દેવશી આહિરની રાજનીતિ જરા હટકે હતી

દેવશી આહિરની રાજનીતિ જરા હટકે હતી. તે જનરલ વોર્ડ હોય કે જાહેર સ્થળ હંમેશા આક્રમણ રાજનીતિ કરી શાસક પક્ષની મુશ્કેલી વધારી દેનાર કોર્પોરેટર હતા. છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવતા દેવશીભાઈ સ્થાનિકોમાં પણ જબરી લોકપ્રિયતા ધરાવતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.