ETV Bharat / city

દ્વારકા: શિવરાજપુરના દરિયા કિનારાને બ્લૂ બીચની માન્યતા મળતા બ્લૂ ફ્લેગ ફરકાવાયો

દ્વારકાના શિવરાજપુર દરિયાને બ્લૂ બીચ જાહેર કરાતા દ્વારકા કલેકટર દ્વારા બ્લૂ ફ્લેગ લહેરાવવામાં આવ્યો છે. અહીં દરિયાનું સ્વચ્છ પાણી, દરિયાઇ જીવસૃષ્ટિ સૂર્યોદય અને સૂર્યાસ્તના મનોરમ્ય દ્રશ્યો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. શિવરાજપુર દરિયાના બીચમાં કુબેર ડાઈવિંગ દરિયાની જીવસૃષ્ટિના ચાહકો સંશોધકો તેમ જીવન સાહસિકોને આકર્ષે તેવી તમામ સુવિધાઓ અહીં છે. જેથી આ બીચને બ્લૂ બીચની માન્યતા આપવામાં આવી છે. દ્વારકા કલેકટર, પ્રાંત અધિકારી તથા બીચનો સ્ટાફ હાજર રહ્યો હતો અને ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો.

દ્વારકા
દ્વારકા
author img

By

Published : Dec 28, 2020, 11:04 PM IST

  • શિવરાજપુરના દરિયા કિનારાને બ્લૂ બીચની માન્યતા મળતા બ્લૂ ફ્લેગ ફરકાવાયો
  • શિવરાજપુરના દરિયા કિનારે ટેન્ટમાં રહેવા જમવાની પણ સુવિધા
  • સૂર્યોદય અને સૂર્યાસ્તના મનોરમ્ય દ્રશ્યો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

જામનગર: દ્વારકાના શિવરાજપુર દરિયાને બ્લૂ બીચ જાહેર કરાતા દ્વારકા કલેકટર દ્વારા બ્લૂ ફ્લેગ લહેરાવવામાં આવ્યો છે. અહીં દરિયાનું સ્વચ્છ પાણી, દરિયાઇ જીવસૃષ્ટિ સૂર્યોદય અને સૂર્યાસ્તના મનોરમ્ય દ્રશ્યો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. શિવરાજપુર દરિયાના બીચમાં કુબેર ડાઈવિંગ દરિયાની જીવસૃષ્ટિના ચાહકો સંશોધકો તેમ જીવન સાહસિકોને આકર્ષે તેવી તમામ સુવિધાઓ અહીં છે. જેથી આ બીચને બ્લૂ બીચની માન્યતા આપવામાં આવી છે. દ્વારકા કલેકટર, પ્રાંત અધિકારી તથા બીચનો સ્ટાફ હાજર રહ્યો હતો અને ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો.

ટેન્ટમાં રહેવા જમવાની પણ સુવિધા ઉભી કરવામાં આવી

દ્વારકાના કલેકટરે જણાવ્યું કે, બ્લેક બીચ બહુ મળ્યા પછી શીવરાજપુર બીચ પર વિદેશી લોકોની સંખ્યા પણ વધવા લાગી છે. ખાસ કરીને મહિલા સાહસિકો અને સંશોધનકર્તાઓ પણ આ તથ્ય વિસ્તારમાં દિવાના છે નવ પરણિત થી માંડીને સિનિયર સિટીઝન પણ નહીં મન ભરીને પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ માણી શકે છે પેટમાં રહેવા જમવાની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે આ તહેવાર રજા કે કોઈ ખાસ પ્રસંગ યાદગાર બનાવવો હોય તો લોકો શિવરાજપુર બ્રિજ પર આવવાનું પસંદ કરે છે ખૂબ જ ટૂંકા ગાળામાં વિકાસ પરંતુ હજુ પણ નવી ઊંચાઈએ પહોંચ્યુ વધુ સહેલાણીઓ આવે તે તમામ પ્રકારની સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.