ETV Bharat / city

જામનગરમાં વોર્ડ નંબર 4ની ભાજપની મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાઈ

author img

By

Published : Jan 17, 2021, 8:57 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જામનગર ભાજપમાં ભંગાણ થયું છે. સાંસદ પૂનમ માડમના કોટુંબીક બહેન વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચના નંદાણીયા ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે.

ભાજપની મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાઈ

  • વોર્ડ 4ની ભાજપની મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાઈ
  • કોર્પોરેટર રચના નંદાણીયા જોડાયા કોંગ્રેસમાં
  • જામનગર ભાજપમાં ભંગાણ

જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જામનગર ભાજપમાં ભંગાણ થયું છે. સાંસદ પૂનમ માડમના કોટુંબીક બહેન વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચના નંદાણીયા ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. કે તેઓ અગાઉ કોંગ્રેસમાંથી કોર્પોરેટર પદ ભોગવી ચૂક્યાં છે.

વોર્ડ નંબર 4 માં રચાશે નવા સમીકરણ વોર્ડ નંબર 4 ના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાતા વોર્ડ નંબર 4 માં નવા સમીકરણો રચાશે. વોર્ડ નંબર 4માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોર્પોરેશનની ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળશે.

સાંસદ પૂનમ માડમના કૌટુંબિક બહેન કોંગ્રેસમાં જોડાયા રચના નંદાણીયા એ પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન થતાં હોવાના કારણે અનેક વખત કોર્પોરેશનમાં તેમજ જનરલ બોર્ડમાં પણ હોબાળો મચાંવ્યો હતો. રચના નંદાણીયા માડમ પરિવારમાંથી આવે છે અને જામનગરના રાજકારણમાં વર્ષોથી માડમ પરિવારનો દબદબો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.