ETV Bharat / city

જામનગરમાં એસટી વિભાગ દ્વારા કોરોનામા મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો - Tribute program in Jamnagar

હાલ કોરોના મહામારી ચાલી રહી છે. જામનગર એસટી વિભાગ દ્વારા કોરોના મહામારીમાં જીવ ગુમાવનારા કર્મચારીઓને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

Jamnagar ST Division
Jamnagar ST Division
author img

By

Published : May 20, 2021, 5:06 PM IST

  • જામનગર એસટી ડેપો ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
  • કોરોનામા મૃત્યુ પામેલા કર્મચારીઓ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
  • બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ

જામનગર : એસટી વિભાગ દ્વારા કોરોના મહામારીમાં જીવ ગુમાવનારા કર્મચારીઓને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. એસટી વિભાગના ત્રણ કર્મચારીઓએ કોરોનાની બીમારીથી જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં 1,983 એસટીના કર્મચારીઓ કોરોના પોઝિટિવ બન્યા છે અને અનેક કર્મચારીઓ હજુ કોરોના સામે જંગ લડી રહ્યા છે.

જામનગરમાં એસટી વિભાગ દ્વારા કોરોનામા મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો : પાટણ ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને અને કનોડિયા બેલડીને શ્રદ્ધાંજલિ અપાઈ

જામનગર એસટી વિભાગના ત્રણ કર્મચારીઓના કોરોનાથી થયા મોત

જામનગર એસટી ડેપો ખાતે મોટી સંખ્યામાં કન્ડક્ટર તેમજ ડ્રાઈવર એકઠા થયા હતા અને અહીં કોરોનામાં મૃત્યુ પામેલા તમામ કર્મચારીઓને બે મિનીટનું મૌન પાળી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

એસટી વિભાગ
એસટી વિભાગ

આ પણ વાંચો : અમેરિકામાં કોરોનાથી 5 લાખ લોકોએ જીવ ગુમાવ્યાં, રાષ્ટ્રપતિ બાઇડન આપશે શ્રદ્ધાંજલિ

કોરોનામાં મૃત્યુ પામેલા તમામ એસટીના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવાની માગ

એસટી વિભાગના કર્મચારીઓની માગ કરી છે કે, કોરોનામાં મૃત્યુ પામેલા તમામ એસટીના કર્મચારીઓને રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ જાહેર કરવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.