ETV Bharat / city

જામનગરનાં વિપક્ષના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યા, 28 ઉમેદવારો વચ્ચે જંગ

જામનગરઃ લોકસભા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ ખેલાવાનો છે. તેમ છતાં અનેક અપક્ષ ઉમેદવારો પણ છેલ્લે સુધી લડી લેવાની તૈયારી બતાવી છે. ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 6 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. આમ છતાં 28 ઉમેદવારો મેદાનમાં રહેતાં દરેક આશ સાથે બે-બે બેલેટ યુનિટ રાખવા પડશે.

EVM
author img

By

Published : Apr 10, 2019, 8:17 AM IST

12-જામનગર બેઠક પર ઉમેદવારીનો રાફડો ફાટયા બાદ ઉમેદવારી પત્રોની ચકાસણીમાં 10 ફોર્મ રદ થયા બાદ ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની મુદત પુરી થવા સુધીમાં અપક્ષોના 6 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા હવે 28 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 16.56 લાખ મતદારો ધરાવતી જામનગર લોકસભાની બેઠક પર સૌપ્રથમ 44 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

જેમાંથી ફોર્મ રદ થયા બાદ બાકી રહેલા 34 ઉમેદવારોમાંથી ચાવડા જીતેશ ચનાભાઇ, જયદીપ સુભાષભાઇ ઝાલા, જીતેશ બાબુભાઇ રાઠોડ, પરમાર ભરતભાઇ દામજીભાઇ, મામદ હાજી સફીયા તેમજ પત્રકાર રાજ્યગુરૂ રામકૃષ્ણ નરભેશંકર નામના અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવતા હવે જામનગર બેઠક પર કુલ 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડવા તૈયાર થયા છે.

જામનગર લોકસભા પર 16,56,006 મતદારો નોંધાયેલા છે. તંત્રએ આ બેઠક માટે કુલ 1946 મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ વખતે પણ 16 ઉમેદવારોથી ઉમેદવારો વધતા તંત્રને ફરજીયાત દરેક મતદાન મથક પર બે-બે બેલેટ યુનિટ મુકવા પડશે.

આ વખતની ચૂંટણી જંગમાં મુખ્ય હરીફાઇ કોંગ્રેસ મુળુભાઇ કંડોરીયા અને ભાજપાના ગત વખતે 1.75 લાખની જંગી લીડથી ચૂંટાયેલા સાંસદ પૂનમબેન માડમ વચ્ચે રહેશે. વિપક્ષની વાત કરીએ તો બસપાના એક ઉમેદવાર સિવાય બાકીના તમામ 25 અન્ય ઉમેદવારો છે. હાલારમાં મોટી વોટબેંકની વાત કરવામાં આવે તો પટેલ, આહિર, દલિત, સતવારા, ક્ષત્રિય, પરપ્રાંતિયો અને સવર્ણો મોટી વોટબેંક ગણાય છે.

Intro:Body:

જામનગર લોકસભા બેઠકમાં આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે  ચૂંટણી જંગ ખેલાવાનો છે, તેમ છતાં અનેક અપક્ષ ઉમેદવારો પણ છેલ્લે સુધી લડી લેવાની તૈયારી બતાવી  

છે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 6 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, છતાં ર8 ઉમેદવારો મેદાનમાં રહેતાં દરેક ઈવીએમ સાથે બે-બે બેલેટ યુનિટ રાખવા પડશે.

હાલારના બન્ને જિલ્લાઓને ચમાવી લેતી 12-જામનગર  બેઠક પર ઉમેદવારીનો રાફડો ફાટયા બાદ ઉમેદવારી પત્રોની ચકાસણીમાં 10 ફોર્મ રદ થયા બાદ ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની મુદત પુરી થવા સુધીમાં 6 અપક્ષોએ ઉમેદવારી પાછી ખેંચતા હવે 28 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 16.56 લાખ મતદારો ધરાવતી જામનગર લોકસભાની બેઠક પર સૌ પ્રથમ 44 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી  ફોર્મ રદ થયા બાદ બાકી રહેલા 34 ઉમેદવારોમાંથી ચાવડા જીતેશ ચનાભાઇ, જયદીપ સુભાષભાઇ ઝાલા, જીતેશ બાબુભાઇ રાઠોડ, પરમાર ભરતભાઇ દામજીભાઇ, મામદ હાજી સફીયા તેમજ પત્રકાર રાજ્યગુરૂ રામકૃષ્ણ નરભેશંકર નામના અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે આ બેઠક પર કુલ 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડવા તૈયાર થયા છે.જામનગર લોકસભાની  પર 16,56,006 મતદારો નોંધાયેલા છે. તંત્રએ આ બેઠક માટે કુલ 1946 મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ વખતે પણ 16 ઉમેદવારોથી ઉમેદવારો વધતા તંત્રને ફરજીયાત દરેક મતદાન મથક પર બે-બે બેલેટ યુનિટ મુકવા પડશે.

આ વખતના ચૂંટણી જંગમાં મુખ્ય હરીફાઇ કોંગ્રેસ મુળુભાઇ કંડોરીયા અને ભાજપાના ગત વખતે  1.75 લાખની જંગી લીડથી ચૂંટાયેલા સાંસદ પૂનમબેન માડમ વચ્ચે રહેશે. પક્ષની વાત કરીએ તો બસપાના એક ઉમેદવાર સિવાય બાકીના તમામ 25 અન્ય ઉમેદવારો અપક્ષ છે. હાલારમાં મોટી વોટબેંકની વાત કરીએ તો પટેલ, આહિર, દલિત, સતવારા, ક્ષત્રિય, પરપ્રાંતિયો અને સવર્ણો મોટી વોટબેંક ગણાય છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.