ETV Bharat / city

Vibrant MOU 2022 :  આર્સેલર મિતલ ગુજરાતમાં કુલ રુપિયા 1.66  લાખ કરોડનું સૂચિત રોકાણ કરશે, જાણો કેટલી રોજગારી સર્જાશે

આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ ગુજરાતમાં મોટું રોકાણ કરશે. ઉદ્યોગવિભાગ અને Arcelor Mittal Nippon Steel India Limited વચ્ચે (Vibrant MOU 2022) થયેલા MoU હેઠળ કુલ 1.66  લાખ કરોડના રોકાણોનો સમાવેશ થાય છે.

Vibrant MOU 2022 :  આર્સેલર મિતલ ગુજરાતમાં કુલ રુપિયા 1.66  લાખ કરોડનું સૂચિત રોકાણ કરશે, જાણો કેટલી રોજગારી સર્જાશે
Vibrant MOU 2022 :  આર્સેલર મિતલ ગુજરાતમાં કુલ રુપિયા 1.66  લાખ કરોડનું સૂચિત રોકાણ કરશે, જાણો કેટલી રોજગારી સર્જાશે
author img

By

Published : Jan 27, 2022, 6:42 PM IST

ગાંધીનગર : 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 કલરના સંક્રમણના કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે ત્યારે હજુ પણ વાઇબ્રન્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અનેક એમઓયુ (Vibrant MOU 2022) કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022 અંતર્ગત ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ (Arcelor Mittal Nippon Steel India Limited MoU) વચ્ચે થયેલા આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા વતી સી.ઇ.ઓ દિલીપ ઓમેને હસ્તાક્ષર કર્યા હતાં.

કેપ્ટીવ જેટીનું અપગ્રેડેશન થશે

આ MoU અનુસાર આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ (Arcelor Mittal Nippon Steel India Limited MoU) દ્વારા જે 6 સૂચિત પ્રોજેક્ટસમાં રોકાણ (Vibrant MOU 2022) થવાનું છે તેમાં હજીરા ખાતેની હયાત કેપ્ટીવ જેટીના એક્સપાન્શન અને મોર્ડનાઇઝેશન માટે રૂ. 4200 કરોડ, હાલના 8.6 MMTPAના સ્ટીલ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટની ક્ષમતા વધારીને 18 MMTPA કરવા માટેના રૂ. 45 હજાર કરોડ, સુરતના સુવાલી ખાતે ગ્રીન સ્ટીલ પ્લાન્ટને કેપ્ટીવ પોર્ટ કેપેસિટી સાથેના એક્સપાન્શન માટે રૂ. 30 હજાર કરોડ તથા કીડીઆબેટ સુરતમાં સ્ટીલ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ કલસ્ટર માટે રૂ. 30 હજાર કરોડના રોકાણોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Memorandum of understanding: ગુજરાત સરકાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રૂ 5.95 લાખ કરોડના MoU થયા

ગીગાવોટ રિન્યુએબલ પાવર જનરેશન પ્લાન્ટ સ્થપાશે

આ એમ.ઓ.યુ. (Vibrant MOU 2022)અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ 10 ગીગાવોટ રિન્યુએબલ પાવર જનરેશન પ્લાન્ટ અંદાજે રૂ. 40 હજાર કરોડના રોકાણ સાથે આર્સેલર મિતલ નિપોન સ્ટીલ (Arcelor Mittal Nippon Steel India Limited MoU) દ્વારા ઉભા કરાશે. જેમાં હાઇબ્રીડ, સોલાર અને વિન્ડ એનર્જી ત્રણેયનો સમાવેશ થવાનો છે. આ પ્લાન્ટસ પૈકી પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાના કાનાતળાવ ખાતે 2200 મેગાવોટના પ્લાન્ટ માટે પણ આ MoU થયા છે. સુરતના હજીરામાં અન્ય એક ડાઉન સ્ટ્રીમ, કોક ઓવન પ્રોજેક્ટસમાં પણ રૂ. 17 હજાર કરોડનું રોકાણ આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડિયા દ્વારા થવાનું છે.

આ પણ વાંચોઃ Integrated Steel Mill to set up at Mundra : ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે MOU થયા

1.80 લાખ લોકોને રોજગારી મળશે

આ બધાજ પ્લાન્ટમાં (Arcelor Mittal Nippon Steel India Limited MoU) કુલ મળીને અંદાજે 1 લાખ 80 હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર (Employment in Gujarat) અવસર પણ પ્રાપ્ત થશે. ગુજરાત સરકાર આ પ્રોજેક્ટસ સમયસર શરૂ થાય તે માટે લેવાની થતી નિયમાનુસારની જરૂરી પરવાનગીઓ અને અન્ય જરૂરી બાબતો માટે વર્તમાન પોલિસીઝ અને નિયમોને આધીન રહીને આર્સેલર મિતલને (Vibrant MOU 2022) સહયોગ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.