અમદાવાદઃ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે જેમાં શનિવારે સવારે 8 વાગ્યે તેમના ઝૂપડાં તોડી પાડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જોકે હાઇકોર્ટે તેના પર હાલ વચગાળાનો સ્ટે આપ્યો છે.
ગાંધીનગર ઝૂંપડાં તોડવા બાબતે હાઈકોર્ટે આગામી આદેશ સુધી કાર્યવાહી ન કરવાનો નિર્દેશ કર્યો
ગાંધીનગર મહાત્મા મંદિર પાસે આવેલા 250 જેટલા ઝૂપડાં તોડી પાડવાના ગાંધીનગર મહાનગર પાલિકાના હુકમ સામે રીટ દાખલ કરાતા હાઈકોર્ટે 6 ઓક્ટોબર સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 6 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.