ETV Bharat / city

ચેરમેન એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે: પેપર લીક મામલે સી.આર પાટીલની પ્રતિક્રિયા - ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલ પેપર લીક મામલે પ્રથમ હર્ષ સંઘવી દ્વારા પરીક્ષા રદ (Head Clerk's exam canceled )કરવાની જાહેરાત બાદ હવે સી.આર પાટીલની પ્રતિક્રિયા (C R Patil on Paper Leak) સામે આવી છે, જેમા ચેરમેન એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે પણ તેમની પણ સંડોવણી સામે આવે તો પગલા ભરવામા આવશે જેવા નિવેદનો કરવામાં આવ્યા હતાં.

ચેરમેન એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે: પેપર લીક મામલે સી.આર પાટીલની પ્રતિક્રિયા

author img

By

Published : Dec 21, 2021, 4:53 PM IST

Updated : Dec 21, 2021, 5:39 PM IST

ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે આપ દ્વારા કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેના બીજા જ દિવસે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh sanghvi on paper leak) દ્વારા પરીક્ષા (GSSSB Head Clerk Exam 2021) રદ કરવાની જાહેરાત કરવામા આવી હતી. હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ (C R Patil on Paper Leak)ની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં સમગ્ર મામલે ખુલાશો કરવામા આવ્યો હતો.

ચેરમેન એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે

સી.આર પાટીલે જણાવ્યુ હતુ કે, જે કમલમમાં થયું તે ખોટું થયું આવો બનાવ બીજી વાર ન થાય તેવી અપેક્ષા, પેપર લિકમાં તપાસ કરવામાં આવી રહી છે, તેમાં જે પણ હશે કોઈને છોડવામાં નહિ આવે, ચેરમેન એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે પણ તેમની પણ સંડોવણી સામે આવે તો પગલા ભરવામા આવશે. પેપર લિકમાં 14થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે..

હવે પેપર લીક ન થાય તેવા પગલાં લઇશું

હવે પછી પેપર લીક થવાની શકયતા ઓછી છે, હવે પેપર લીક ન થાય તેવા નક્કર પગલાં લઇશું. અમે કોઈને બચાવાનો પ્રયાસ નથી કરતા. સરકાર તરફથી ઝડપથી ચાર્જશીટ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Yuvrajsinh Jadeja On Exam Cancle: ગૃહ વિભાગના આ નિર્ણયને અમે આવકાર્યો છે

આ પણ વાંચો: GSSSB Head Clerk Exam 2021: હર્ષ સંઘવીની જાહેરાત, હેડ ક્લાર્કની પરીક્ષા રદ

Last Updated : Dec 21, 2021, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.