ETV Bharat / city

ધોરણ 10 રીપીટર પરિણામ : 2,98,817 વિદ્યાર્થીઓ પૈકી 30,012 વિદ્યાર્થીઓ પાસ - Standard 10 repeater student

રાજ્ય સરાકાર દ્વારા ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરિક્ષા લેવામાં આવી હતી. આજે (બુધવાર) ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

exam
ધોરણ 10 રીપીટર પરિણામ : 2,98,817 વિદ્યાર્થીઓ પૈકી 30,012 વિદ્યાર્થીઓ પાસ
author img

By

Published : Aug 25, 2021, 9:42 AM IST

  • ધોરણ 10 રિપીટર વિધાર્થીઓનું પરિણામ જાહેર
  • 10.04 ટકા પરિણામ જાહેર
  • ફક્ત 30,012 વિધાર્થીઓ થયા પાસ

ગાંધીનગર : કોરોનાકાળમાં દરેક પરીક્ષાઓને મોકુફ રાખવામાં આવી હતી અથયા રદ્દ કરવામાં આવી હતી પણ ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. આજે (બુધવાર) ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ફક્ત 30,012 વિધાર્થીઓ પાસ થયા છે,

3,26,505 વિધર્થીઓ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન

રાજ્યમાં 3,26,515 વિદ્યાર્થીઓએ પરિક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી ફક્ત 2,98,817 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને બાકીના 27,688 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જેમાંથી ફક્ત 30,012 વિધાર્થીઓ પરીક્ષામાં ઉત્તણ થયા છે.

જાતિવાર પરિણામ નોંધાયેલ ઉમેદવારો હાજર ઉમેદવાર પાસ ઉમેદવાર ટકા

કુલ વિદ્યાર્થીનીહાજર ઉમેદવારપાસ થયેલી વિદ્યાર્થીનીઓ
વિદ્યાર્થીનીઓ1,06,1495,69612,201
વિદ્યાર્થીઓ2,20,4012,03,12117,811
કુલ પરિણામ3,26,5052,98,817

191 વિધર્થીઓ પાસિંગ માર્ક્સ સાથે પાસ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અલગ રીતે સક્ષમ વિદ્યાર્થીઓને 20% પાર્સિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે જેમાં 20 ટકા પાર્સિંગ ધોરણનો લાભ મેળવીને કુલ 191 જેટલા વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે. જ્યારે નોંધાયેલ પૃથ્થક ઉમેદવારોની સંખ્યા 52,026 હતી જેમાં 46,166 વિઘાર્થીઓ હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.