ETV Bharat / city

Rishikesh Patel on Narmada : નર્મદાનું કામ કેટલે પહોંચ્યું છે તે વિશે વિધાનસભામાં જણાવતાં પ્રધાન - ગુજરાત વિધાનસભા બજેટ સત્ર 2022

ગુજરાતની જીવાદોરી એવી નર્મદા પરિયોજના કોઇપણ સરકાર માટે મહત્ત્વની બાબત બની રહે છે જેમાં અબજોના અબજો રુપિયા ખર્ચાય છે. જેને લઇ કોંગ્રેસે પ્રશ્ન(Congress Question in Assembly) ઉઠાવ્યો હતો તેનો જવાબ સરકારે (Rishikesh Patel on Narmada) વિધાનસભામાં આપ્યો છે.

Rishikesh Patel on Narmada : નર્મદાનું કામ કેટલે પહોંચ્યું છે તે વિશે વિધાનસભામાં જણાવતાં પ્રધાન

author img

By

Published : Mar 4, 2022, 6:09 PM IST

ગાંધીનગર : વિધાનસભાની (Gujarat Assembly Budget Session 2022 ) પ્રશ્નોત્તરીમાં નર્મદાના નહેરના કામકાજ અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક પ્રશ્નો (Congress Question in Assembly) પૂછ્યા હતાં. જેમાં 31 ડિસેમ્બર 2021 સુધીમાં હજુ 6677.798 કિલોમીટર લંબાઇના કામકાજ (Work remaining in Narmada project ) બાકી હતું. ત્યારે રાજ્યના નર્મદા વિભાગના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં વધુ માહિતી (Rishikesh Patel on Narmada) આપતા જણાવ્યું હતું કે અનેક પડકારો વચ્ચે ગુજરાતની જીવાદોરી નર્મદાની કામગીરી પૂર્ણતાના આરેે છે રાજ્યમાં નર્મદાની મુખ્ય નહેરનું 100 ટકા કામ, બ્રાન્ચ નહેરનું 99.74 ટકા અને માઇનોર કેનાલનું 92 ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Narmada Canal: નર્મદા કેનાલના હજુ કામ બાકી છે, સરકારે સ્વીકાર કર્યો

વર્ષ 2006માં શરૂ થયું હતું કામ

તેમણે (Rishikesh Patel on Narmada) વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly Budget Session 2022 )વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2006માં રાજ્ય સરકારે પોતાના શિરે જવાબદારી ઉપાડી હતી અને 36,000 કિલોમીટરની કેનાલ 90 ટકા સરકારી ખર્ચે બનાવવાનું રાજ્યવ્યાપી આંદોલન હાથ ધર્યું હતું. જેમાંથી અત્યાર સુધીમાં 40,000 કિલોમીટરનું કાર્ય પૂર્ણ થઇ (Work remaining in Narmada project ) ગયેલું છે અને માત્ર 21 વર્ષમાં 90 ટકાથી વધારેનું માળખું સરકારે પૂર્ણ કર્યું છે.

આ પણ વાંચોઃ અરે વાહ, સરકારે સ્વીકાર્યું કે છેલ્લા 2 વર્ષમાં નર્મદા કેનાલ 154 વખત તૂટી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.