ETV Bharat / city

ગાંધીનગર તા.પંચાયતની સભામાં હોદ્દેદારો ભૂલ્યા ભાન, હિસાબો રજુ કરવા મુદ્દે સામસામે - gandhinagar news

ગાંધીનગરઃ પાટનગરમાં આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં અત્યાર સુધીના હિસાબો રજુ કરવાના મુદ્દાને લઈને ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામ સામે આવી ગયા હતા, ત્યારે તાલુકા પંચાયત મહિલા પ્રમુખ અને કોંગ્રેસના કારોબારી પ્રમુખ વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી હતી.

gandhinagat taluka panchayat
author img

By

Published : Oct 4, 2019, 9:19 PM IST

આ બેઠકમાં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે કહ્યું હતું કે, તે સત્તા મારી છે એટલે જે હું કહું તેમ જ થશે. સભામાં ધમાસાણ થવાથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સભાખંડમાં માત્ર સભ્યો અને કો-ઓપ સભ્યોને જવા દેવામાં આવી રહ્યા હતા. આ સભામાં કુલ 6 મુદ્દા જેવા કે, ગત્ સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી રાખવાની બાબાત, સામાન્ય સભાની કાર્યવાહી નોંધ વંચાણે લઈ અમલવારી કરવા બાબત, વહીવટી કામગીરી માટે નવા કોમ્પ્યુટર ખરીદવા બાબત, કલમ 370 હટાવવા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન આપતો ઠરાવ વગેરેની ચર્ચા કરવામાં આવી હતી.

તાલુકા પંચાયતની સભામાં મહિલા પ્રમુખ અને કારોબારી પ્રમુખ ભૂલ્યા ભાન

અત્યાર સુધીના તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલા ખર્ચના હિસાબો અવલોકનમાં લઈ મંજુર કરવા બાબતનો મુદ્દો આવતા જ કોંગ્રેસના કારોબારી ચેરમેન રસીક ઠાકોરે વિરોધ ઉઠાવ્યો હતો. તેની સાથે જ કોંગ્રેસના સભ્યોએ પણ વિરોધ ઉઠાવ્યો હતો. આ મુદ્દાને લઇને તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ શોભના ઠાકોર અને કારોબારી ચેરમેન ઠાકોર અને કારોબારી ચેરમેન રસિક ઠાકોર વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી.

Intro:હેડલાઈન) સત્તા મારી છે, હું કહું તેમ જ થશે : તા.પં. પ્રમુખ

ગાંધીનગર,

ગાંધીનગર તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં. જેમાં પાંચ મુદ્દાનો સમાવેશ કરાયો હતો. પરંતુ પ્રથમ બે મુદ્દાને સર્વ સંમતિથી બહાલી આપ્યા આપ્યા સંમતિથી સંમતિથી બહાલી આપ્યા બાદ જમીન તાલુકા પંચાયત દ્વારા અત્યાર સુધી હિસાબો રજુ કરવાના મુદ્દાને લઈને ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામસામે આવી ગયા હતા. ત્યારે તાલુકા પંચાયત મહિલા પ્રમુખ અને કોંગ્રેસના કારોબારી પ્રમુખ વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી હતી. ત્યારે મહિલા પ્રમુખે કહ્યું તે સત્તા મારી છે છે હું કહું તેમ જ થશે.Body:ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે તાલુકા પંચાયતના હોલમાં મળી હતી 3:00 મળી હતી 3:00 મળેલી સામાન્ય સભામાં ધમાસાણ થવાને લઈને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો સભાખંડમાં માત્ર સભ્યો અને કો-ઓપ સભ્યોને સભ્યોને જ જવા દેવામાં આવી રહ્યા હતા ત્યારે આજની સામાન્ય સભામાં કુલ છ મુદ્દા જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી રાખવા બાબત, સામાન્ય સભાની કાર્યવાહી નોંધ વંચાણે લઈ અમલવારી કરવા બાબત, વહીવટી કામગીરી માટે નવા કોમ્પ્યુટર ખરીદવા બાબત, કલમ 370 હટાવવા બદલ કેન્દ્ર સરકારને બદલ કેન્દ્ર સરકારને હટાવવા બદલ કેન્દ્ર સરકારને બદલ કેન્દ્ર સરકારને અભિનંદન આપતો ઠરાવ, પ્રમુખ સ્થાનેથી જે રજુ રજુ થાય તે.Conclusion:છેલ્લી સામાન્ય સભા અત્યાર સુધીના અત્યાર સુધીના સુધીના તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલા ખર્ચના હિસાબો અવલોકનમાં લઈ મંજુર લઈ મંજુર મંજુર કરવા બાબત નો મુદ્દો આવતા જ કોંગ્રેસના કારોબારી ચેરમેન રસીક ઠાકોર વિરોધ ઉઠાવ્યો હતો. તેની સાથે કોંગ્રેસના સભ્યોએ પણ વિરોધ ઉઠાવ્યો હતો. આ મુદ્દાને લઇને તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ શોભના ઠાકોર અને કારોબારી ચેરમેન ઠાકોર અને કારોબારી ચેરમેન રસિક ઠાકોર સામસામે આવી ગયા હતા, ને શાબ્દિક બોલાચાલી થઈ હતી.

ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખના ઠાકોરે આ બાબતે કહ્યું કે, પંચાયતની ઓફિસનો ખર્ચ બાબતે હિસાબો મંજુર કરવાની વાત હતી પરંતુ કોંગ્રેસના સભ્યોને આ બાબતે ગલતફેમી થતાં તેમને વિરોધ નોંધાવ્યો હતો. લાઇટબીલ કર્મચારીના પગાર સહિતના હિસાબો મંજુર કરવાની બાબત હતી.

કોંગ્રેસના કારોબારી ચેરમેન ઠાકોરે કહ્યું કે અત્યાર સુધીનો હિસાબ મંજુર કરવાની વાત હતી. જેમાં અમારા દ્વારા માંગ કરવામાં આવી હતી કે પહેલા અમને હિસાબ બતાવવામાં આવેલ અને ત્યારબાદ તેને મંજૂર કરવામાં આવે. પરંતુ ભાજપ સરકાર પહેલેથી જ તાનાશાહી અપનાવી રહી છે અને તેને લઈને જ કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.