ETV Bharat / city

ગાંધીનગરના 10 આરોગ્ય કેન્દ્રને આપવામાં આવ્યા Oxygen Concentrators - Oxygen concentrators

કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગરના 10 આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન કોન્સન્ટ્રેટર(Oxygen Concentrators) આપવામાં આવ્યા છે. CSR ફંડમાંથી અમિત શાહની ગ્રાન્ટમાંથી કોન્સન્ટ્રેટર(Oxygen Concentrators) ફાળવવામાં આવ્યા છે.

ગાંધીનગરના 10 આરોગ્ય કેન્દ્રને આપવામાં આવ્યા Oxygen Concentrators

author img

By

Published : Jun 12, 2021, 1:43 PM IST

  • પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપાયા ઓક્સિજન કોન્સનટ્રેટર(Oxygen Concentrators)
  • અમિત શાહના CSR ફંડમાંથી કોન્સન્ટ્રેટર(Oxygen Concentrators) અપાયા
  • સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ

ગાંધીનગર: જિલ્લામાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રને ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સાસંદ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના CSR ફંડમાંથી આ કોન્સન્ટ્રેટર(Oxygen Concentrators)ની ફાળવણી કરવામાં આવી છે. સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામેની લડાઇની તૈયારીઓ અત્યારથી જ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ તાપી: ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લાને 25 ઑક્સિજન કોન્સટ્રેટર મશીનો ભેટ અપાયાં

કલોલ, ડિગુંચા અને નારદીપુર સહિતના કેન્દ્રો પર અપાયા ઓક્સિજન કોન્સનટ્રેટર(Oxygen Concentrators)

ગાંધીનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્ર કલોલ, ડિગુંચા અને નારદીપુર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર(Oxygen Concentrators) આપવામાં આવ્યા છે તેમજ રાંચરડા, હાજીપુર, સઇજ, મોખાસણ, પાનસર, રૂપાલ અને આદરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર(Oxygen Concentrators)આપવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાનના હસ્તે તમામ આરોગ્ય કેન્દ્રના અધિક્ષકો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરોને આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ BAPS સંસ્થાએ અરવલ્લીની હોસ્પિટલ્સમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન આપ્યાં

બીજી લહેરમાં સૌથી મોટી અછત જો કોરોનામાં પડી હોય તો એ ઓક્સિજનની હતી

કોરોનાની બીજી લહેરમાં સૌથી મોટી અછત જો કોરોનામાં પડી હોય તો એ ઓક્સિજનની છે. જેને ધ્યાનમાં રાખી ત્રીજી લહેરમાં તેની તૈયારીઓ અત્યારથી જ જિલ્લા તેમજ તાલુકા લેવલે થઈ રહી છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાં સરકાર તેમજ સેવાકીય સંગઠનો અને સંસ્થાઓની મદદથી પણ વ્યવસ્થા અત્યારથી જ ઊભી કરી દેવામાં આવી છે. બીજી લહેરમાં જે ભૂલ અધૂરી તૈયારીઓના કારણે થઈ હતી, તેના પગલે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.