ETV Bharat / city

National Mango Festival 2022: ત્રણ દિવસના મેંગો મહોત્સવથી ન ધરાયા વેપારીઓ, કરી દીધી આ માગણી

ગાંધીનગરમાં યોજાયેલા ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવનો (National Mango Festival 2022) રવિવારે છેલ્લો દિવસ હતો. આ ત્રણ દિવસ દરમિયાન 1.43 કરોડ રૂપિયાની કેરીનું વેચાણ થયું હતું. તો હવે આગામી દિવસોમાં આ મહોત્સવ 30 દિવસનો યોજવાની માગ કરવામાં (Demand to extend Mango Festival) આવી હતી.

National Mango Festival 2022: ત્રણ દિવસના મેંગો મહોત્સવથી ન ધરાયા વેપારીઓ, કરી દીધી આ માગણી
National Mango Festival 2022: ત્રણ દિવસના મેંગો મહોત્સવથી ન ધરાયા વેપારીઓ, કરી દીધી આ માગણી
author img

By

Published : May 30, 2022, 8:12 AM IST

ગાંધીનગરઃ રામકથા મેદાન ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું (National Mango Festival 2022) આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રવિવારે આ મહોત્સવનો સમાપન સમારોહ (Mango Festival Closing Ceremony) હતો. તેમાં મહામંડલેશ્વર સ્વામી અખિલેશદાસજી, સામાજિક કાર્યકર્તા પાવન સિંધી, અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી (Ahmedabad Joint Commissioner of Police Ajay Chaudhary) તથા પ્રવાસન કમિશનર આલોક કુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવને 30 દિવસ કરવાની માગ - આ મેંગો મહોત્સવના સમાપન બાબતે પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર આલોકકુમાર પાંડેએ (Tourism Corporation Managing Director Alok Kumar Pandey) જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આયોજન (National Mango Festival 2022) સફળ રહ્યું છે. ગુજરાત સહિત દેશના કેરીના ઉત્પાદકો અને વેચાણકર્તાઓએ આયોજન અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. સાથે જ હવે આ મહોત્સવ 3ના બદલે આવતા વર્ષે 30 દિવસ લાંબો મેંગો ફેસ્ટવલ યોજાવાની માગ (Demand to extend Mango Festival) કરી છે, જે ખરેખર આ આયોજનની સફળતા દર્શાવે છે. એગ્રિકલ્ચર ટૂરિઝમને વેગ (Boost to Agri Tourism) આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, જેમાં પ્રવાસન વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

3 દિવસમાં કરોડોની કેરીનું વેચાણ - માત્ર આ ત્રણ દિવસના મહોત્સવમાં (National Mango Festival 2022) કેરી અને કેરીની અન્ય બનાવટોનું 1 લાખ 43 હજારથી વધુ કિલોગ્રામ વેચાણ થયું છે. તેની કિંમત રૂપિયા 1,43,52,000 રૂપિયા થાય છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોની 21,800 કિલોગ્રામ કેરી વેચાણ થયું છે, જેની કિંમત 43,60,000 રૂપિયા થાય છે. ગુજરાતની 1,21,000 કિલો કેરીનું વેચાણ થયું (Mango sell in Mango Festival) છે. જેની કિંમત 97,00,000 રૂપિયા થાય છે. જ્યારે 2,90,000 રૂપિયાની કેરીની અન્ય બનાવટોનું વેચાણ થયું છે.

આ પણ વાંચોઃ LPG ડિલર્સના પરવાના બાબતે સરકારે આપી મુક્તિ, ગુજરાત સરકારની જાહેરાત

પ્રથમ વખત થયું આયોજન - ​ગાંધીનગરમાં પ્રથમવાર આયોજિત રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં (National Mango Festival 2022) ગુજરાત અને ભારતના અન્ય પ્રાન્તોની કેરીઓના વેચાણના (Mango sell in Mango Festival) સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા. ગુજરાત અને ભારતના અન્ય પ્રાન્તોની કેરીઓનું પ્રદર્શનનું પણ (Mango Exhibition at Gandhinagar) આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતી કેરીની જાતનું ખેડૂતો સીધા જ ઉપભોક્તાને વેચાણ કરી શકે તેવા હેતુથી મેંગો ફેસ્ટિવલનું (National Mango Festival 2022)આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ભારતના નિર્માણ માટે દેશના ગામડાંઓ આત્મનિર્ભર થાય એ ખૂબ જરૂરી છે: વડાપ્રધાન મોદી

આ પ્રદર્શનમાં 50 સ્ટોલ હતા - ​આ ઉપરાંત કેરીનું અથાણું અને છુંદો, મેંગો શેક સહિતની અન્ય વેરાઈટી પણ પ્રદર્શનમાં જોવા મળી હતી. તો ​ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, દિલ્હી અને તમિલનાડુ રાજ્યોના કેરીના વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં કુલ 50 સ્ટોલ રાખવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.