ETV Bharat / city

વિધાનસભાની ખાતરી સમિતિ આગામી 13થી 15 નવેમ્બર સાપુતારાના પ્રવાસે - ગિરા ધોધ

ગાંધીનગર: રાજ્ય સરકારે આપેલી ખાતરીઓ સંદર્ભે ગુજરાત વિધાનસભા દ્વારા રચાયેલી ખાતરી સમિતિ આગામી તારીખ 13થી 15 નવેમ્બરના રોજ ત્રણ દિવસ માટે અભ્યાસ પ્રવાસે જવાની છે. સમિતિ ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા પ્રવાસન વિભાગ હસ્તકના ડાંગના સાપુતારા ખાતેનો નિરિક્ષણ અને સ્થળ અભ્યાસ કરશે.

વિધાનસભા
author img

By

Published : Nov 6, 2019, 9:51 PM IST

વિધાનસભાની ખાતરી સમિતિ તારીખ 13મી નવેમ્બર બપોરે 4 કલાકે ગાંધીનગરથી નિકળી સુરત જવા રવાના થશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે, ત્યારબાદ તારીખ 14મી નવેમ્બરે સવારે 9 કલાકે ગિરા ધોધ, વઘઈ થઈને સાપુતારા જવા રવાના થશે.

સમિતિ સાપુતારામાં પ્રવાસન સ્થળોના વિકાસ કામોની મુલાકાત લેવા ઉપરાંત ખાતરી અંગેની તપાસ કરી અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી રાત્રિ રોકાણ કરશે. 15 નવેમ્બરના રોજ સવારે 8 કલાકે સમિતિ શબરીધામ જવા રવાના થશે. જ્યાં શબરીધામ અને પંપા સરોવરની મુલાકાત લેશે, ત્યારબાદ આ સમિતિ ગાંધીનગર પરત ફરશે.

Intro:Approved by panchal sir

રાજ્ય સરકારે આપેલી ખાતરીઓ સંદર્ભે ગુજરાત વિધાનસભા દ્વારા રચાયેલી ખાતરી સમિતિનો આગામી તા. ૧૩ થી ૧૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ ત્રણ દિવસ માટે ઉદ્યોગ અને ખાણ વિભાગ-પ્રવાસન પ્રભાગ હસ્તકના ડાંગના સાપુતારા ખાતેનો નિરિક્ષણ અને સ્થળ અભ્યાસ પ્રવાસ કરશે, Body:સમિતિ તા.૧૩મી નવેમ્બરે બપોરે ૪.૦૦ કલાકે ગાંધીનગરથી નિકળી સુરત જવા રવાના થશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ તા.૧૪મી નવેમ્બરે સવારે ૯.૦૦ કલાકે નીકળી, ગિરા ધોધ, વઘઈ થઈને સાપુતારા જવા રવાના થશે. સાપુતારા ખાતે પ્રવાસન સ્થળોના વિકાસ કામોની મુલાકાત, ખાતરી અંગેની તપાસ, અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી રાત્રિ રોકાણ કરશે. Conclusion:આ ઉપરાંત તા.૧૫ નવેમ્બરના રોજ સવારે ૮.૦૦ કલાકે સમિતિ શબરીધામ જવા રવાના થશે. જ્યાં શબરીધામ અને પંપા સરોવરની મુલાકાત લેશે. આ સમિતિ ત્યારબાદ ગાંધીનગર આવવા રવાના થશે, એમ વધુમાં જણાવાયું છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.