ETV Bharat / city

Kutir Udyog Loan : રાજ્યમાં કુટિર ઉદ્યોગની લોન મેળવવાની અરજીઓ પૈકી 55 ટકા અરજદારોને લોન મળી નહીં

સરકાર દ્વારા રોજગારી વધારવાના પ્રયાસરુપે કુટિર ઉદ્યોગ સંચાલકોને લોન (Kutir Udyog Loan)આપવામાં આવે છે. જોકે વિધાનસભામાં (Gujarat Assembly 2022)જાણવા મળ્યાં પ્રમાણે રાજ્યમાં આવી લોન મેળવવાની અરજી (Cottage industry loan application)કરનારાઓમાંથી 55 ટકા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી નથી.

Kutir Udyog Loan : રાજ્યમાં કુટિર ઉદ્યોગની લોન મેળવવાની અરજીઓ પૈકી 55 ટકા અરજદારોને લોન મળી નહીં
Kutir Udyog Loan : રાજ્યમાં કુટિર ઉદ્યોગની લોન મેળવવાની અરજીઓ પૈકી 55 ટકા અરજદારોને લોન મળી નહીં
author img

By

Published : Mar 9, 2022, 6:38 PM IST

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022)કોંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત અન્ય કોંગ્રેસના ધારાસભ્યોએ કુટિર ઉદ્યોગ શરૂ કરવા મળેલી અરજીઓ (Kutir Udyog Loan) અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે માહિતી આપી હતી કે, મળેલી અરજીઓ પૈકી 55 ટકા અરજદારોની અરજી (Cottage industry loan application)સ્વીકારાઈ નથી.

બે વર્ષમાં 63,833 અરજીઓ મળી

રાજ્યમાં બે વર્ષમાં કુટિર ઉદ્યોગ લોનથી ((Kutir Udyog Loan)) કુટીર ઉદ્યોગ શરૂ કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 63,833 અરજીઓ મળી હતી. તે પૈકી 42,727 અરજીઓ મંજુર કરીને બેન્કોને લોન માટે (Cottage industry loan application)ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણ કરાયેલ અરજીઓ પૈકી 28,103 અરજીઓ માટે જ બેન્કોએ લોન મંજુર કરી છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં કુટીર હસ્તકલા મેળાનું આયોજન, બાબુભાઇ બોખીરિયાએ કરાવ્યું ઉદ્ઘાટન

કયા જિલ્લામાં સૌથી વધુ અરજીઓ મળી ?

છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં ઉદ્યોગ શરૂ કરવા માટે સૌથી વધુ (Kutir Udyog Loan)અરજીઓ મળી છે. જે પૈકી મહેસાણા, અમદાવાદ બનાસકાંઠા, અને અરવલ્લી જિલ્લાની સૌથી વધુ અરજીઓ બેંકોને ભલામણ માટે મોકલાઈ છે. સૌથી વધુ મંજૂર કરાયેલી અરજી (Cottage industry loan application)અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લાઓની છે.

લોનનો આધાર

લોન માટે બેંકોને ભલામણ કરેલ અરજીઓ પૈકી 66 ટકા જેટલી અરજીઓ (Kutir Udyog Loan) મંજૂર કરાઇ છે. અરજીદાતાની કુટિર ઉદ્યોગ શરૂ કરવાની ક્ષમતા, તેનું ભવિષ્ય, રોજગાર સર્જન, જરૂરી ડોક્યુમેન્ટ વગેરે આધારે બેંકોને (Cottage industry loan application) ભલામણ કરાય છે અને બેંકો તે આધારે (Cottage industry loan terms ) લોન આપે છે.

આ પણ વાંચોઃ કોરોનાનો ફફડાટઃ પાટનગરની શાન ગાંધી મ્યુઝિયમ- દાંડી કુટીર બંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.