ETV Bharat / city

જિજ્ઞેશ મેવાણીએ વિવિધ પ્રશ્નો અંગે કરી લેખિતમાં રજૂઆત - વિજય રૂપાણી

ગાંધીનગર: વડગામ વિધાનસભા ક્ષેત્રના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મંગળવારે વિવિધ પડતર પ્રશ્નોનો અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. મેવાણીએ રોડ, રસ્તા તથા પાણી જેવી બાબતોને લઇને મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સમક્ષ રજૂઆત કરી હતી.

જિજ્ઞેશ મેવાણીએ પાણીના પ્રશ્ન અંગે લેખિતમાં રજૂઆત કરી
author img

By

Published : Nov 5, 2019, 7:21 PM IST

વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિવિધ પડતર પ્રશ્નોને લઇને લેખિતમાં રજૂઆત કરી હતી. જે અંગે મેવાણીએ જણાવ્યું કે, વડગામ વિધાનસભા વિસ્તારમાં મુક્તેશ્વર, બડાસર અને કરમાવત ડેમ ભરવા અંગે મુખ્યપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

જિજ્ઞેશ મેવાણીની રજૂઆત

મેવાણીએ આગળ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા મુક્તેશ્વર ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવે તો 70 ગામને સિંચાઈ અને પીવાનું પાણી મળી રહે. દરમિયાન મેવાણીએ રાજ્ય સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી ડેમ ભરવામાં નહીં આવે ત્યાં સુધી જિજ્ઞેશ મેવાણી અથવા મેવાણીના ડેલીગેશન દ્વારા દર મંગળવારે CM અને નીતિન પટેલને રજૂઆત કરવામાં આવશે.

Intro:Approved by panchal sir

ગુજરાતના વડગામ વિધાનસભા ના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે વિધાનસભા વિસ્તારના પડતર પ્રશ્નો પાણી રોડ સહિત અનેક માળખાકીય પડતર પ્રશ્નો અંગેની રજૂઆત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી...Body:વડગામ ના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જણાવ્યું હતું કે વડગામ વિધાનસભા વિસ્તારમાં આવેલ મુક્તેશ્વર, બડાસર, કરમાવત ડેમ ભરવા બાબતે મુખ્યપ્રધાનને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં જો રાજ્ય સરકાર મુક્તેશ્વર ડેમ નર્મદાના પાણી થી ભરવામાં આવે તો 70 ગામને સિંચાઈ અને પીવાનું પાણી મળી રહે, જ્યારે મેવાનીએ રાજ્ય સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી ડેમ ભરવામાં નહિ આવે ત્યાં સુધી જીગ્નેશ મેવાણી અથવા મેવાણીના ડેલીગેશન દર મંગળવારે સીએમ અને નીતિન પટેલને રજુઆત કરવામાં આવશે.

બાઈટ... જીગ્નેશ મેવાણી અપક્ષ ધારાસભ્ય વડગામ વિધાનસભાConclusion:આમ, વડગામ વિધાનસભા વિસ્તારના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે ગામના સરપંચો પણ પહોંચ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.