ETV Bharat / city

દેશના રાષ્ટ્રપતિએ આપ્યું ગુજરાતીમાં ભાષણ, 1330 કરોડના આરોગ્યલક્ષી પ્રોજેકટોના કર્યા ખાતમુર્હત

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના (India President visit on Gujarat) પ્રવાસે છે. એવામાં તેઓએ ગુજરાત આવી સૌપ્રથમ ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા. જે બાદ સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગરની નવી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુર્હત કર્યું હતું. નર્મદા જિલ્લાના રાજપીપળામાં સરકારી મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલનું ઇ-ખાતમુર્હત (Health projects Bhoomi Poojan) પણ કર્યું હતું.

દેશના રાષ્ટ્રપતિએ આપ્યું ગુજરાતીમાં ભાષણ, 1330 કરોડના આરોગ્યલક્ષી પ્રોજેકટોના કર્યા ખાતમુર્હત
દેશના રાષ્ટ્રપતિએ આપ્યું ગુજરાતીમાં ભાષણ, 1330 કરોડના આરોગ્યલક્ષી પ્રોજેકટોના કર્યા ખાતમુર્હત
author img

By

Published : Oct 3, 2022, 8:39 PM IST

ગાંધીનગર દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના (India President visit on Gujarat) પ્રવાસે છે, ત્યારે આજે વહેલી સવારે ગુજરાત આવીને સીધા ગાંધી આશ્રમની મુલાકાતે (India President visited Ahmedabad Gandhi Ashram) ગયા હતા. ત્યારબાદ તેઓ બપોરે 2:30 કલાકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગરની નવી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુર્હત કર્યું હતું. નર્મદા જિલ્લાના રાજપીપળામાં રાજ્ય સરકાર દ્વારા આવનારા દિવસોમાં બનનારી સરકારી મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલનું પણ ઇ-ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગાંધીનગરની નવી સ્પેશિયાલિટી હોસ્પિટલનું કર્યું ખાતમુર્હત

ગુજરાતી ભાષામાં કર્યું સંબોધન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખાતમુર્હતના (Gandhinagar Civil Hospital Bhoomipoojan) કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય દરમિયાન ગુજરાતીમાં ભાષણ શરૂ કર્યું હતું. દ્રૌપદી મુર્મુએ ગુજરાતીમાં ભાષણ કરતા જણાવ્યું હતું કે, હું ગુજરાતમાં પ્રથમ વખત આવી છું, ભગવાનને પ્રાર્થના કરું કે આપની કુશળતા રહેશે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા અને છેલ્લા 20 વર્ષમાં ભાજપ સરકારે કરેલા કામગીરી બાબતે પણ સરકારના વખાણ કર્યા હતા. જ્યારે કંડલા પોર્ટ (Kutch Kandla Port) પર પાંચ જેટલા પ્રકલ્પોનું પણ ગાંધીનગરથી જ ખાતમુર્હત કર્યું હતું. આ સાથે જ દ્રોપદી જણાવ્યું હતું કે, ભારત દેશના પોર્ટમાંથી જે પણ નિકાસ કરવામાં આવે છે. તેમાંથી 40 ટકા નિકાસ ગુજરાતમાંથી થાય છે.

વિધાર્થીઓ સાથે વાતચીત કરવાનું મોકૂફ ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજપીપળામાં નવી સરકારી કોલેજ અને હોસ્પિટલનું ખાતમુર્હત (Bhoomi Poojan Government College in Rajpipla) કર્યું હતું. ત્યારે કાર્યક્રમ મુજબ વિદ્યાર્થીઓ અને ધક્તિઓ સાથે સંવાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ સમયગાળો ખૂબ જ ઓછો પડતા અંતિમ સમયે સંવાદ કાર્યક્રમ ખૂબ રાખવામાં આવ્યો હતો. જ્યારે ટેકનિકલ ટીમ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી હતી, પરંતુ અંતે સંવાદ કાર્યક્રમ રદ કરાયો હતો. જ્યારે ઇ-ખાતમુર્હત દરમિયાન પણ વિધિ જલ્દીથી પૂર્ણ કરવાની સૂચના પણ રાષ્ટ્રપતિના ક્રુ-મેમ્બર દ્વારા આપવામાં આવી હતી.

1330 કરોડના કામોનું લોકાર્પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી આરોગ્યલક્ષી કામગીરીમાં કુલ 1330 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ (Health projects Bhoomi Poojan)અને ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ પતિ વખત ગુજરાતી પ્રવાસે આવ્યા છે. પ્રથમ પ્રવાસમાં જ તે કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં સ્પેશિયલ હોસ્પિટલ જ્યારે આ નવરાત્રીના સમયગાળામાં ગુજરાતમાં કરોડ રૂપિયાનું લોકાર્પણ અને ખાતમુર્હતના કામો કરવામાં આવ્યા છે. જ્યારે 372 કરોડના ખર્ચે ગાંધીનગરમાં સ્પેશિયલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે જ્યારે 640ના ખર્ચે રાજપીપળામાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરોગ્યની સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.