ગાંધીનગર : DGP આશિષ ભાટિયાને સામાન્ય શરદી અને ઉધરસના લક્ષણો દેખાતા કરાવ્યો હતો ટેસ્ટ અને રિપોર્ટમાં પોઝિટિવ આવતા ભાટિયા ખુદ હોમ આઇસોલેશન થયા છે. ભાટિયા દ્વારા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
Ashish Bhatia Corona positive : DGP આશિષ ભાટિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ - undefined
DGP આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા.
Ashish Bhatia Corona positive
ગાંધીનગર : DGP આશિષ ભાટિયાને સામાન્ય શરદી અને ઉધરસના લક્ષણો દેખાતા કરાવ્યો હતો ટેસ્ટ અને રિપોર્ટમાં પોઝિટિવ આવતા ભાટિયા ખુદ હોમ આઇસોલેશન થયા છે. ભાટિયા દ્વારા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
Last Updated : Jan 13, 2022, 12:11 PM IST