ETV Bharat / city

Gujarat Corona Update : 24 કલાકમાં 1040 પોઝિટિવ કેસ નોંધાયા, 14 લોકોએ કોરોના સામે હારી જંગ - Corona recovery rate in Gujarat

ગુજરાતમાં સોમવારે 1040 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોરોનાના કારણે 14 લોકોના મોત પણ થયા છે.

Gujarat Corona Update : 24 કલાકમાં 1040 પોઝિટિવ કેસ નોંધાયા, 14 લોકોએ કોરોના સામે હારી જંગ

author img

By

Published : Feb 15, 2022, 6:30 AM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાએ છેલ્લા બે (Gujarat Corona Update) વર્ષનો રેકોર્ડ તોડયો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં (Corona cases in Gujarat) નોંધાયા હતા, જ્યારે ત્રીજી લહેરમાં 25 હજારની આસપાસ પોઝિટિવનો આંકડો જોવા મળતો હતો, હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ફેબ્રુઆરીની 14 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1040 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 2570 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 14 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે, જેમાં બરોડામાં 04 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: 24 કલાકમાં 1,883 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 5005 દર્દીઓ કોરોનાને માત આપી, 14 દર્દીના મૃત્યુ

અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Gujarat Health Department) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 341 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 34, બરોડા શહેરમાં 170 અને રાજકોટમાં 13 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 2570 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

1,58,738નાગરિકોને રસીકરણ થયું

14 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 1,58,738 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે, જ્યારે 18થી 45 વર્ષની વયના 11,830 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 41,247 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15થી 18 વર્ષના 12,071 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 54,588 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 27,634 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 10,11,82,409 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: 24 કલાકમાં 2275 પોઝિટિવ કેસ નોંધાયા, 21 દર્દીના મૃત્યુ

રાજ્યમાં એક્ટિવ કેસ 12,667

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો, રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 12,667 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 84 વેન્ટિલેટર પર અને 12,583 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,822 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,92,841 દર્દીઓએ કોરોનાને માત આપી છે, ત્યારે (Corona recovery rate in Gujarat)ગુજરાતમાં રિકવરી રેટ 98.07 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.