ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાયરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 174, અમદાવાદ કોર્પોરેશન 153, રાજકોટ કોર્પોરેશન 99, સુરત 101, વડોદરા કોર્પોરેશન 93, જામનગર કોર્પોરેશન 98, રાજકોટ 51, વડોદરા 39, પાટણ 30, મોરબી 29, પંચમહાલ 29, ભાવનગર કોર્પોરેશન 28, અમરેલી 26, ભરૂચ 25, કચ્છ 25, મહેસાણા 24, ગાંધીનગર 22, સુરેન્દ્રનગર 22, અમદાવાદ 21, દાહોદ 20, બનાસકાંઠા 19, જુનાગઢ કોર્પોરેશન 19, ગાંધીનગર કોર્પોરેશન 18, જામનગર 18, ભાવનગર 17, આણંદ 16, જુનાગઢ 16, મહીસાગર 16, ગીર સોમનાથ 13, સાબરકાંઠા 13, નર્મદા 10, ખેડા 9, તાપી 9, બોટાદ 8, છોટાઉદેપુર 8, નવસારી 8, અરવલ્લી 6, દેવભૂમિ દ્વારકા 5, વલસાડ 4, પોરબંદર 2 અને ડાંગમાં 1 કેસ સામે આવ્યો છે.
![રાજ્યમાં કોરોનાના નવા 1344 કેસ, 1240 ડિસ્ચાર્જ, 16 મોત, કુલ 110971](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8767870_gujaratcorona_7205128.jpg)
![રાજ્યમાં કોરોનાના નવા 1344 કેસ, 1240 ડિસ્ચાર્જ, 16 મોત, કુલ 110971](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8767870_gujaratcorona_a_7205128.jpg)