ETV Bharat / city

Gujarat Corona Update: કાબુમાં Corona, રાજ્યના 8 માંથી 6 મહાનગરોમાં Covid Deaths Zero

author img

By

Published : Jun 11, 2021, 10:05 PM IST

રાજ્યમાં કોરોના (Corona) કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. Gujarat Corona Update છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 481 નવા કેસો નોંધાયા છે તેની સામે માત્ર 9 લોકોના કોરોના સામે મૃત્યું થયા છે.

xx
Gujarat Corona Update: કાબુમાં Corona, રાજ્યના 8 માંથી 6 મહાનગરોમાં Covid Deaths Zero
  • રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો
  • આજે રાજ્યમાં 481 કેસો નોંધાયા
  • રાજ્યમાં માત્ર 9ના મૃત્યું

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસ (Gujarat Corona Cases) માં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શુક્રવારે રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 481 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 1526 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ્ય થયા છે અને 9 લોકોના કોરોનાને કારણે મૃત્યું થયા છે.

અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 100થી ઓછા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે શુક્રવારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 69 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 224 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

આ પણ વાંચો: Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 544 પોઝિટિવ કેસ, 11 દર્દીના થયા મૃત્યુ

આજે 2,86,459 વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. આજે શુક્રવારે 2,68,495 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,97,35,809 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 11,657 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 296 વેન્ટિલેટર પર અને 11,361 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 9985 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,97,734 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 97.36 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: નવસારીમાં ગુરુવારે કોરોના (corona) ના નવા 15 કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.