ETV Bharat / city

Gujarat Corona Update: 24 કલાકમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા, 22 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત, કુલ એક્ટિવ કેસ 176 - corona virus

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોનાના 18 જ કેસો નોંધાયા છે. રાજ્યના કોર્પોરેશન જેવા કે અમદાવાદમાં 02, સુરતમાં 01, જામનગરમાં 01, રાજકોટમાં 03 કેસ નોંધાયા હતા. એમ કોરોના પોઝિટિવના તમામ શહેરોમાં સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જો કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લાઓમાં પણ કેસો નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તેમજ 26 દર્દીઓએ કોરોનાને માત આપી છે. સારવાર દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

Gujarat Corona Update: 24 કલાકમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા, 22 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત, કુલ એક્ટિવ કેસ 176

author img

By

Published : Oct 20, 2021, 9:13 PM IST

  • 24 કલાકમાં 18 પોઝીટીવ કેસ નોંઘાયા
  • 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહિ
  • 26 દર્દીઓ કોરોનાને માત આપી
  • રાજ્યમાં કોરોના કેસમાં વધારો

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઓક્ટોબર માસની 20 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 4 જેવા કે વલસાડ, નવસારી, જૂનાગઢ અને આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિઝીટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો, રાજ્યના 2 કોર્પોરેશન જેવા કે, સુરત અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 02 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 06 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 2,96,160 નાગરીકોને વેકસીન અપાઈ

20 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 2,96,160 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષ થી વધુ વયના 46,797 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 1,64,521 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 6,76,47,901 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 176

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો કુલ 176 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 03 વેન્ટિલેટર પર અને 173 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,086 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,077 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં માત્ર 18 કોરોના કેસ, 32 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ

આ પણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં માત્ર 10 કોરોના કેસ, 16 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.