ETV Bharat / city

દિલ્હીમાં PM મોદી સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓની બેઠક, નવા-જૂનીના એંધાણ - ગુજરાતના સ્થાપના દિન

ગુજરાતના સ્થાપના દિન પૂર્વે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Gujarat Foundation Day 2022), મેહસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને મુખ્ય પ્રધાનના અગ્રસચિવ કૈલાસનાથન દિલ્હીમાં હતા અને દિલ્હીમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નિવાસસ્થાન ખાતે એક હાઈ પાવર કમિટીની બેઠક મળી (Gujarat Chintan meeting in Delhi) હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને (meeting chaired by PM Modi) મળેલી બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી અને સી.આર.પાટિલ પણ હાજર હતાં.

દિલ્હીમાં PM મોદી સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓની બેઠક

author img

By

Published : May 1, 2022, 2:15 PM IST

Updated : May 1, 2022, 2:21 PM IST

ગાંધીનગર : ગુજરાતના સ્થાપના દિન પૂર્વે રાજ્યના (Gujarat Foundation Day 2022) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, મેહસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને મુખ્ય પ્રધાનના અગ્રસચિવ કૈલાસનાથન દિલ્હીમાં હતા ત્યારે 10:00 વાગ્યાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોર પછી (Gujarat Chintan meeting in Delhi) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, મુખ્યપ્રધાનના અગ્રસચિવ કૈલાસનાથન, ગુજરાત ભાજપા પ્રદેશના અધ્યક્ષ સા.આર. પાટીલ અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 3:00 વાગ્યા સુધી બેઠક કાર્યરત (meeting chaired by PM Modi) રહી હતી અને આ ત્રણ કલાક ચાલી રહેલ બેઠકમાં ગુજરાત ઇલેક્શનની ચર્ચા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે, બજેટ સત્ર બાદ રાજ્ય સરકારે ગણતરીના દિવસોમાં તમામ વિભાગોને બજેટના ફાળવણી કરી દીધી છે, ત્યારે વહેલી ચૂંટણી થવાની પણ શક્યતાઓ છે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું કર્યું લોકાર્પણ, જાણો તેની ખાસિયત

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સની ચર્ચા: કોઈપણ રાજ્યમાં વિધાનસભાની કલેક્શન બાદ જૂન પછી થઈ શકે નહીં તેઓ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન છે અને ચોમાસામાં વિધાનસભાનો ચૂંટણી થઈ શકે નહીં ત્યારે આ guidelines ની અંદર 21 દિવસની મર્યાદામાં વિધાનસભાની ચૂંટણી થઇ શકે તે રીતની તૈયારીઓ બાબતની પણ ચર્ચા બેઠકમાં કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે આમ જો ભુપેન્દ્ર પટેલ રાજ્યપાલને 5 મે ના રોજ રાજીનામું આપે તો ગણતરીના દિવસોમાં એટલે કે માર્ચ મહિનાના અંત સુધીમાં જ ચૂંટણી પૂર્ણ થઇ શકે તેમ છે આમ આ બાબતે પણ અત્યારે માહિતીઓ સામે આવી રહી છે કે ઉપેન્દ્ર પટેલ અને તેની સરકાર રાજ્યપાલને પાંચ મહિના રોજ રાજીનામું આપશે.

આ પણ વાંચો: રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, જેમાં સરકારી કર્મચારીઓને થશે મોટો ફાયદો

રાજકીય વડાઓના ગુજરાતમાં ધામા: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય વડા પણ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત ખાતે આવીને તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે બેઠકો યોજી હતી જે સમગ્ર દિવસે કાર્યરત રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને જ રાજકીય વડા ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કેજરીવાલે પણ ફેસબુકના માધ્યમથી ગુજરાત સરકાર રાજીનામું આપી રહ્યા હોવાની વાતો વહેતી કરી હતી..

Last Updated : May 1, 2022, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.